________________
૧૩૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
'ાિલાયમ થય૦' (નવ॰k.૨૨) એમ કહીને પાંચ અત્રત ગણાવ્યાં, તેથી આશ્રવ વખતે પાંચ.
અધ આશ્રવના બેટા છે, આપ નથી
શંકા—આશ્રવ વખતે આશ્રવ ગણાવા તૈયાર, અધ વખતે બધાં ઉડાવી દીધાં, તેનું શું કારણ? આશ્રવમાં બાર અવિરતિ ન રાખી, અંધની જગા પર ખાર અવિરતિનું નામ કર્યું, બંધ આશ્રને બેટા છે, બાપ નથી. ખાપ આશ્રવ છે, આશ્રવે ક્રમ આવે તેને બંધ થાય. આશ્રવથી ક`` ન આવે તેા બંધ થાય નહિ. બાપને ઘેર પાંચ અત્રત. મેટાને ઘેર બાર અવિરતિ. બાપને ઘેર મૂડી ન હતી તે વારસે મેટાને કયાંથી મળ્યા ? કાઇ પણ કાળે અનાશ્રવમાં બંધ છે જ નહિ! આશ્રવ વગર અંધ નથી તે। આશ્રવમાં પાંચ અવ્રતને કેમ રાખ્યાં ? અધ વખતે આર અવિરતિ ઊભી કરી. આશ્રવમાં પાંચ અત્રતા રાખ્યાં તે સદી પચે'દ્રિયની અપેક્ષાએ. એક ક્યિને બાર અવિરતિથી અધ છે. એના આત્માને પ્રાપ્ત નથી થયાં તેથી પ્રવર્તી નથી. મિાંજી મસાલા વગર રહ્યા છે. મર્યાદામાં નથી રહ્યા, સાધન નથી મળ્યું. બાર અવિરિત એટલા માટે લગાડી કે મસાલા વગર મિયાંજી રહ્યા છે. જે ખારે પ્રકારની બંધના કારણુ તરીકે અવિરતિ રાખી છે તે હિંસાની અપેક્ષાએ. દુનિયાએ ધેાળા કહ્યો તેને પીળા કહીએ તેા ખાટું તે વ્યવહાર, હિંસામાં વ્યવહારના પલટે પલટા નથી. મૃષાવામાં પલટા વ્યવહાર કરે તે। નશે. વ્યવહારિક સત્યના ભેદે પડાયા છે. પારમાર્થિક સત્યની વ્યાખ્યા જુદી છે, તેથી સત્યની વ્યાખ્યા જુદારૂપે કરી છે. ‘અલવૃમિયાનમનૃતં ’ વિરાધનાવાળું વચન નૃત એટલે, પારમાર્થિક અસત્ય.
પરસ્પર વ્યવહારની ઉત્પત્તિ થાય ત્યારે સત્ય કે જૂની
પણ ઉત્પત્તિ
હિસા સ્વભાવસિદ્ધ હિંસા પર વ્યવહારની છાયા નથી, માટે પ્રથમ મહાવ્રત તરીકે તે જરૂરી છે. તેથી વિરતિ ધ તરીકે લીધી.