________________
પાંત્રીસ ] સ્થાન ગસત્ર
[ ૧૧ ચીજ છે. મૃષા, સત્ય વ્યવહાર ઉપર ધોરણ રાખનારી ચીજ છે. હિંસા સ્વયં ચીજ, તેની અવિરતિ કરે એટલે કર્મબંધ. વિરતિ કરે તે લાભ એ સિદ્ધાંત જૈન શાસનને નહિ. અવિરતિ રહે એટલે ગેરલાભ. એ સિદ્ધાંત. બહિષ્કાર ગુનાપત્ર, અસહકાર એ નીતિ. ખસ કહેવું તે બીન પર સત્તા જમાવવી. અસહકાર-મારે સંબંધ નથી રાખવે. અવિરતિ એ જ નુકશાન. અવિરતિ ટાળી એટલે ફાયદો નહિ પણ અવિરતિ રહી તેટલું નુકશાન. કારણ? શાસ્ત્રોમાં કહેવાય છે કે જ્ઞાનવાળ દેશવિરાધક, ક્રિયાવાળા દેશઆરાધક. કેમ? જ્ઞાનવાળે દેશવિરાધક, એને વિરાધકની કેટીમાં કેમ મૂકે છે અને ક્રિયાવાળાને આરાધની કેટીમાં શાસ્ત્રકારોએ કેમ મૂકે છે?
ક્રિયાવાળા નાહ્યા એટલું પુણ્ય માને જ્ઞાનવાળો જે કિયાની ન્યૂનતા રહી છે તે માટે બળવાવાળે હોય છે. નથી થતું તે બેઠું છે. સમજ્ઞાન, દર્શનની પ્રાપ્તિ માટે સફળતા કરતાં ક્રિયાની પ્રાપ્તિ નથી થઈ તે માટે તેને ખટાયા કરે ક્રિયાવાળા જેટલું થયું તેટલો લાભ માને છે. અજ્ઞાની ક્રિયામાં નાહ્યા એટલું પુણ્ય માને. જ્ઞાનીને નથી થતું તેની બળતરા થાય. અગિયારમી પ્રતિમાવાળો પોતાના આત્માને કેમ બાળ હશે? બળતરા-હું આટલા પાપમાં કેમ રહ્યો? કેમ આટલું પાપ છૂટતું નથી? જ્ઞાનીને જાગીર રહેલું પાપ ખટકે છે. જ્યારે અજ્ઞાની ક્રિયાવાળો હેય તે કર્યું એટલું સફળ, ન કર્યાને અંગે ખૂબવાનું ન ગણે. જ્ઞાનવા મળ્યું એ લાભ માનવા કરતાં ન મળ્યું તેને ગેરલાભ માને છે. એટલા જ માટે હિંસાની જેટલી અવિરતિ તેટલું જ્ઞાનીને શલ્ય. તેથી પાંચમે ગુણકાણે બાર વતી, અગિયાર પ્રતિમા વહેતાને ટળી એક જ અવિરતિ–ત્રસકાયની. અવિરતિ બાર પ્રકારની છે. એ અવિરતિમાંથી એક જ અવિરતિ પાંચમે ટળી. અગિયારને અ જામેલે છે, તે છટ્ટે જાય ત્યારે જ બંધ થાય બવિતિને લીધે કર્મબંધને ધેધ કહો તે કેવળ હિંસાના પ્રભાવે. મૃષાવાદાદિની અવિરતિને ત્યાં સ્થાન ન આપ્યું. અવિરતિમાં