________________
૧૩ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
જ્ઞાન ભાડૂતી હાય તેા
જ્ઞાન થવા પહેલાં પણ પાપ લાગે
મેાહને મારવાના વખત ક્યારે આવે? ભવાંતર છેડનારા થાય ત્યારે. જ્ઞાન ભાડૂતી હેય તા જ્ઞાન થવા પહેલાં પાપ લાગે. ક્રિયા ભાડૂતી ન ચાલે, માટે આચારની, ક્રિયાની પહેલી જરૂર. આાથી અગિયાર અંગેની રચના કરી—આચારાંગની પહેલી સ્થાપના કરી. આથી આચારની કિંમત સમજાશે. તે સમજાશે ત્યારે મહાત્રતની ક્રિમત સમજાશે.
વ્યાખ્યાન : ૩૫
સમને એકલાને જ તારવા એમ નહિ
ગણુધર મહારાજા શ્રીમાન સુધર્માંસ્વામીજી મહારાજ ભવ્યેાના ઉપકાર માટે, ગ્રાસનના હિત માટે, મેાક્ષમાગની પ્રવૃત્તિ માટે દ્વાદશાંગીની રચના કરતા થકા પ્રથમ ચૌદ પૂર્વની રચના કરી, દૃષ્ટિવાદ-બારમા અંગની રચના કરી. તેમાં સર્વ જગતની હકીકત આવી ગઈ. અગિયાર અગની રચના એટલે પીસ્ટપેષણુ, રાંધેલાનું રાંધવું છે. શંક— એ ચૌદ પૂર્વમાં બધી હકીકત આવી ગઇ તા અગિયાર અંગ શા માટે કર્યાં? સમાધાન—એક જ કારણ, શાસનની પ્રવૃત્તિ. ખીજ મુદ્ધિવાળા, કાડબુદ્ધિવાળા, પદાનુસારી બુદ્ધિવાળા એકલા પુરુષા ઉપર રહેલી નથી. એવા શાસન–ધારી છે, શાસન ચલાવનારા છે, પણ એટલા માત્રનું નામ શાસન નથી તેઓ એક પદ ઉચ્ચારણ કરવાથી આગળના, પાછળના બધા અધિકાર મહી દે. જે વિદ્યા જન્મમાં ન સંભળી હોય પણ એક પદ કહેવાય તે આખી વિદ્યા કહી દે, આવી બુદ્ધિવાળા. કાડારમાં ખીજ નાંખીએ, બે ચાર મહિને ઢાઢીએ તા તેવું તે તેવું, વગર સભારે તેવું તે તેવું યાદ રહે. આપણે તે ત્રણ પખવાડિયાં ન સંભારીએ તે। વીસરી જવાય. ખીજ બુદ્ધિવાળા તે એક અક્ષરથી આખું સભારી આપે. આવા પુરુષામાં વસ્વામીનું દૃષ્ટાંત દીધું છે. ત્રણ વરસમાં ક્રિયામાં પડયા, ખીજા ભણે ને પેાતાને