________________
તેત્રીસમું ] સ્થાનાંગસત્ર
[૧૦૩ lity)માં રહ્યા હેય. તમે કાયદા ન જાણે પણ વકીલની સલાહપી ચાલે છે તે તમારી મિલક્ત સહીસલામત, કાયદાને જાણવાવાળા વકીલેની માલમિલકત સહીસલામત છે, અને તમે કાયદો જાણતા નથી તેની માલમિલકત સહીસલામત નથી એવું નથી. બંનેની સહીસલામત છે. કાયદાથી કરવું તે વકીલ પાસે કરાવી લો. નેટિસ આપો તે વકીલ મારફત. કાયદા જાણનારની નિશ્રાએ ચાલનાર મનુષ્ય એ કાયદા જાણનારાની જેમ માલમિલકત સહીસલામત રાખી શકે છે. તેવી રીતે અગીતાર્થ, અજ્ઞાની પણ ગીતાર્થ અને જ્ઞાનીની નિશ્રાએ રહે છે તેની માફક નિષ્કટક સંપ પાળી શકે. અગીતાર્થને જળ થાય પણ તે ગીતાર્થની નિશ્રાએ. આથી “ઘર ના” એ વાકયને બાધ આવ્યા નહિ. ભલે ગીતાર્થ માં રહેલું જ્ઞાન હેય. ગીતાથની નિશ્રા જ્ઞાનને પહેલું લાવવને અંગે છે. પોતે અજ્ઞાની છતાં જ્ઞાનીની નિશ્રામાં રહે તે જ્ઞાનીના જેવું ફળ મેળવે. આથી પારા આત્મામાં રહેલું જ્ઞાન અગીતાર્થને કામ લાગ્યું.
સાંભળીને શ્રદ્ધા કરવાની સમ્યક્ત્વ કયારે? તત્વાર્થની શ્રદ્ધા થાય ત્યારે. શ્રદ્ધા પિતાના જ્ઞાનથી કે પારકા જ્ઞાનથી ? જિનેશ્વર મહારાજે કેવળજ્ઞાનથી છવાજીવાદિક પદાર્થો જાય, તેનું નિરૂપણ કર્યું. આપણે તે સાંભળીને ગ્રહ કરવાની. આત્માને સીધો સ્વભાવ નથી. પિતાનું જ્ઞાન એ પણ એમના જ્ઞાનને આધીન. પિતાનું સમ્યક્ત્વ એમના જ્ઞાનને આધીન તીર્થ કરેએ કેવલજ્ઞાનથી જણાવ્યું, આપણે જ્ઞાન મેળવ્યું અને સમક્તિી ગણાયા. જે આપણે જાણવું એટલું જ માનવું હોય તે શું થાય? જીવને જાણે નહિ તેને જાણવાને વખત નથી શાને આધારે માનીએ છીએ! જીવની પરમગતિ મેક્ષની, તે શાને આધારે માનીએ છીએ? પારકા ઘાને માનીએ છીએ. ભગવાને કહ્યું છે તેથી જાણુએ છીએ. આપણું જ્ઞાનથી તેમનું જાણુના નથી.