________________
ચેત્રીસમું ] સ્થાનાંગમય
[૧૧૫ વીતરાગપણું પ્રાપ્ત ન થાય ત્યાંસુધી સરાગ સંજમ
“હરવારનાવિન મોક્ષમઃ” ચારિત્ર એ મોક્ષને રસ્તો છે. સર્વ સંવર ચારિત્ર પહેલાંના તપ સંજમે દેવતા થવાય છે. એક બાજુ આમ, બીજી બાજુ આમ બેલે છે. સમાધાન-તેમાં જે ફરક છે તે તરતાર્થ કારે ખુલ્લે કર્યો. દેવતાપણું, સરાગ સંજમથી થાય. એકાંત નિર્જરા થાય તે વીતરાગ સંજમથી. સરાય સંજમ થાય ત્યાં બંધ. વીતરાગ ૫ણું પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી સરાગ સંજમ.
પાલી મૂઠીમાં તો અનાજ થોડું જ રહે શંકા-કયું ચારિત્ર દેવકનું કારણ? સરાગ સંજમ, ૫ણું વીતરાગ ચારિત્ર તે મોક્ષનું કારણ. વીતરાગને જન્મ લેવાને નથી. દાન એકાંત નિજેરાનું કારણ, તેમ દાન એ દેવકનું પણ કારણ. આ બે વાનાં કેમ બને? ચારિત્રની જગે પર જે આ કંચી આપી તે લગાડી શકે તેમ નથી ? સરામ, વીતરાગ ભેદ પાડી શકે તેમ નથી. સરાગદાન, વીતરાગદાન એવા ભેદ પાડી શકે તેમ નથી. ત્યારે કયે વિભાગ કરવો ? સમાધાન-દાનમાં બે વિભાગ. દાનમાં ધર્મ છે. ગૃહસ્થને ધર્મ કરવાને બની શકતો હોય તે તે દાન
શીલ, તપ ને ભાવ એ તે તાવડીમાં બિંદુ સમાન. એટલે ગણતરીમાં નહિ. ગૃહસ્થ એટલે આપણે અનંતા છે તેમાં મૂઠીભર યાની બૂમ મારીએ તે. તે પણ પિલી મહી. પિલી મૂડીમાં અનાજ ડું રહે. અનંતા છ સૂક્ષ્મ એકેંદ્રિયના તે હિંસામાં છૂટા. બાદર એકદ્રિયના હિંસામાં છૂટા. ત્રસમાં પણ મસ્તાની આરબ જેવું.
શેઠ અને આરમ [ ] એક શેઠિયાને ત્યાં આરબને ખપ હતો. આરબે કહ્યું, મને રાખશે? શેઠ-મને જરૂર છે. આરબ–ચોવીસે કલાક તમારે ત્યાં રહું પણ જે વખતે જાનનું નુકશાન થવાને વખત આવે, માલને નુકશાન થવાને વખત આવે તે વખતે મારી નેકરી ગણવી નહિ. પાંચ રૂપિયા ઓછા આપવા હેય તે ઓછા આપે.