________________
તેત્રીસમું ] સ્થાનાંસૂત્ર
[ ૧૦૭ વિચાર કામ કરી શકે નહિ. તેથી ત્રીજું ટાણુગઇ.
જૈન શાસનની જડ પાંચ મહાવત છે જૈન ધર્મ જગતમાં ઉપકાર કરી શકે, ઉત્તમતા દાખવી શકે તે હેય તે તે મહાવ્રત ધારાએદેવપણું, ગુરુપણું, ધર્મપણું એ મહાવ્રતને અંગે. કલ્પનાની ખાતર માની લો કે જૈનેના અરિહંત હિંસક હોય તે અરિહંત તરીકે કઈ માને નહિ. જૂઠું બોલે, શ્રી રાખે તે કોઈ માને નહિ. મહાવ્રત એ પહેલું પગથિયું છે. વીતરાગપણું એ તો. ઘણું ચઢિયાતું પગથિયું છે. પાંચ મહાવ્રત વગર દેવમાં દેવપણું નહિ, ગુરુમાં ગુરુપણું નહિ, અને તે વગર ધર્મને કેઈ ધર્મ માને નહિ. આથી જ જૈન શાસનની જડ પાંચ મહત્રત છે. “ પંચ મકથા mત્તા ” પાંચ મહાવ્રતો કહ્યાં. સર્વ કાળથી સિદ્ધ છે એમ જણાવવા નત્તા કહ્યું છે
શંકા- મહાવીર મહારાજ સ્વયં સાક્ષીથી સાચા કર્યા છે તે હું કહું છું એમ કહી દો ને? “ર મા પંજા ” એમ શા માટે? સમા–હિંસા વગેરેથી વિરમવું પિતે જ નાખેલું છે એમ નથી. જે જે કાળે લેકે હિંસા વગેરેથી વિરમેલા હેય તે મહાવ્રતવાળા કહેવાય. ભગવાન મહાવીરની કારીગરીથી મહાવ્રતપણું ઉત્પન્ન થયેલું નથી. સર્વ કાળથી સિહ છે, “આ” જણાવવા માટે પુનત્તા કહ્યું છે. સર્વ કાળની સ્થિતિ, એકસરખી સ્થિતિ. આથી સર્વથા વિરમવું તે મહાવ્રત કહેવાય. દ્રવ્ય, ભાવ બંને પ્રકારના પ્રાણોને નાશ તેનાથી વિરમવું તેનું નામ પ્રથમ મહાવ્રત. મૃષાવાદનો પ્રસંગ સંજ્ઞી પંચેન્દ્રિય સિવાય કશું નથી
જૂડને પ્રસંગ કયારે ? સંસી પંચેન્દ્રિયપણું સિવાય જગતભરમાં બીજે કયાંય નથી. ભાષા તો છે પણ મૃષાવાદને પ્રસંગ એ તે સંસી પચેંદ્રિય સિવાય બીજી કઈ જગ પર નથી. વચનના ચાર ભેદ (ચોમ). એમાં બે દિય, તેઈદ્રિય યાવત અસંસી પંચેન્દ્રિયને અંગે