________________
૧૦ ]
સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન સત્ય રાખવું કે મૃષાવાદ-વિરમણ રાખવું? મૃષાવાદથી વિરમવાવાળો જન્મ, કર્મનાં મર્મ વાકયથી à રહી શકતો નથી. સાચી સિવાય બીજી કાંઈ નહિ તેવી વાત કોધથી ધમધમીને કહેનાર સત્યવાળાને વાંધો નથી. મૃષાવાદ-વિરમણ તેવા વચનોને બંધ કરે છે. મૃષાવાદ-વિરમણ અગ્રે.
વ્યાખ્યાન : ૩૩. શાસનમાં એકલા વિદ્વાનને જ અધિકાર નથી
ગણધર મહારાજ સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે, શાસનના હિત માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે દ્વાદશાંગીની રચના કરતા થકા, પહેલાં પૂર્વોની રચના કરી, બારમા-દૃષ્ટિવાદની રચના કરી છતાં શાસનમાં એલા વિધાનને અધિકાર છે તેમ નથી.
અહી વિહારને અર્થ સાધુપણામાં વર્તવું તે જ્ઞાન ભાડૂતી હેય તે ચાલે, જ્ઞાન પારકા આત્મામાં રહેલું હોય તે ચાલે, તેથી એક ગીતાર્થને સંયમ અને બીજે ગીતાર્થની નિશ્રાને. જો કે અહીં ‘વિહાર' શબ્દ છે. જ્યાં વર્તવું થાય ત્યાં વિહાર શબ્દ વપરાય છે. તેથી કહપસૂત્રમાં ઇદને અધિકાર ચાલ્યું ત્યાં ઇદ્ર કંઈ કરી રહેલે નથી. રાક નામના સિંહાસન ઉપર છે. બીજી બાજુ વિ કહેવું, વિહરતિ-વર્તે છે, રહ્યા છે એ અર્થ કર્યો છે. જેમ પહાવીરને અંગે સંયમ અને તપસ્યાથી ભાવતા વિચરે છે અને જ્યાં કાઉસગ્ન રહેતા, ચોમાસું રહેતા ત્યાં તપથી વાસિત કરતા ન હતા એ અર્થ નથી. અહીં વિનાને અર્થે વર્તે છે. વર્તવું એ અર્થ “વિહારીને લેવું પડે છે. એક ગામથી બીજે ગામ જવું તે રૂપ વિહાર લેવો. ગીતાર્થે દેશદેશાંતરે ફરવું. ગીતાર્થની નિશ્રાને