________________
* ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
વાતા શાભે યારે પોતે પ્રાણવાથી દુર થાય તેા. ઠંડીની ચારી, સાયની શાહુકારી, સેાય જેની હોય તે લઇ જા. પેાતે હિંસાને પરિહાર ન કરે, બીનને પરિહાર કરવાને કહે તે તેવું થાય. તેથી દ્રવ્ય, ભાવ અને પ્રકારના કેઈ પણ પ્રકારના છત્રના, કાઇ પણ પ્રકારના પ્રાણાના વધથી પાછા હઠ તે તે.ધમ' તરીકે ગણાય. તુ પેતે પ્રાણુના નાશથી દૂર રહેલા ન હોય, ખીન્નને દૂર રહેવાનુ` કહે. પાતે જ્યાં સુધી જીત્રની હિંસાથી ખસેલા નથી ત્યાં સુધી ઔજાને જીસિા બંધ કરવાના ઉપદેશ આપે તે માસાહસ પખી જેવું છે. જૈન ધર્મની જડ કાયની યા છે પાતે હિંસક હોય તેા જગતના જીબેને દયાની વાત કરે તે માસાહસ પ"ખી જેવી છે, કાઈ પણ જીવના દ્રવ્ય-પ્રાણથી પાછા હઠવું તેનું નામ યા છે.
ન ન થાય તેા પણ હથિયારને મગે કાપતા
જૈન મતની–જૈન ધર્મ, જૈન દેવ, ગુરુ, ધર્મની જરૂરિયાત, ઉત્કૃષ્ટતા નક્કી કરી તે પ્રણાતિપાત–વિરમથી. જૈન ધર્માંના ઉપદેશ દેવાના અધિકાર જૈન સાધુઓને છે. જેણે વીસે વસા યા પાળવાની પ્રતિજ્ઞા કરી નથી તેને જૈન ધમના ઝંડા ઊંચકવાના હક નથી. પેાતે છકાયની યા પાળવાને તૈયાર થયેલા નથી, પ્રતિજ્ઞાના ધ્યેયવાળા નથી તે જૈન ધર્મનું એક વચન એટલે તા વધેાડામાં ઝડે ઊંચકવા ભળી ગયેલા છે જૈન ધર્મનું એક વચન ખેલવાના હક તેને છે કે જે એ કાયની દમામાં તૈયાર હોય. જૈન ધર્મની જડ, જીવન તરીકે, દેવ, ગુરુ, ધમ'ની ઉત્પત્તિ તરીકે, ઝંડા તરીકે કેાઈ ચીજ હોય તા એક જ–પ્રાણુના નાશથી પરહેજ રહો. તેથી પ્રાણાતિપાત–વિરમણુને પહેલે નંબરે મૂકવું પડયું સ્વ–પરના દ્રવ્ય અને ભાવ-પ્રાણા બચાવવાના નિયમ થઇ ગયા. ખામી આવે તે નહિ કરવાની પ્રતિજ્ઞા થઈ ગઈ. હવે પછી જૂ જેવી ચીજ કયાં રહી છે ? અદત્તાદાન વગેરે કર્યા રહ્યાં છે? એક જ મહાવ્રત હોવું જોઇએ એમ કહેા ? કાર્યરૂપે ત્યાગ થયા છતાં હથિયારના વેપારી ફાંસીએ ચઢી જતા નથી, ખૂન કરનારા