________________
બત્રીસમું ]
સ્થાનાંગસુત્ર
જૈનશાસનની જડ હાય તાતે હિંસાની વિતિ
આ જૈન ધર્મ કરવા તા દુર રહ્યો પણ સાંભળી શકાતા નથી. જિનેશ્વર મહારાજનાં વાયા, ઉપદેશા બીજાને ત્રાસ કરી દે છે, એક માજી ભગવાનની વાણીને અમૃતરૂપ હો છે, મૌજી ખાજુ ત્રાસ કરી દે એમ કહો ? મૃગલાંનું ટાળુ` ભેળું' મળેલું હોય તા સિંહને અવાજ થાય તેા નાસી જાય. જૈન શાસનના શબ્દ એ વાદીઓને ત્રાસરૂપ છે. કાટવાળ, જિલ્લાનું જીવન, પણ ચેરના ચંડાળ. તેવી રીતે સવ વેાનુ` રક્ષણ કરનારું, હિત કરનારું વાકય હોવાથી જિનવાણી અમૃત સમાન છે. જેને હિંસા હાથમાં હથિયાર તરીકે રાખવી છૅ, હિંસાને ત્યાગ એ નામ પણ, ભાયલાપણું લાગતું હોય તે! તેવાને માટે જિનવાણી સિંહનાદ જેવી ભયંકર થાય તેમાં નવાઈ શી ! કુમાત્ર જેને છેડવા નથી તેને જિનવાણી સિંહનાદ સમાન થાય જેની દયાને નિંદવામાં મીજા બાકી રાખતા નથી. જૈન શાસનની જડ હાય તા હિંસાની વિરતિ ઉપર્. જૈન દશાની ઉત્કૃષ્ટ દશા હોય તેા હિંમ્રાની વિરતિ ઉપર. જૈન યુરુ, દેવ, ધર્મ' જગતમાં જીવતા રહેવાના હોય તે હિંસાની વિરતિ ઉપર. દયાને દેશવટે દેવા હોય તે જૈન ધ્રુવ, ગુરુ, ધર્મ'ની જરૂર નથી. જિતેશ્વરને ઊંચે દરજજે આવવાનું સાધન, ગુરુ, મતે આગળ વધવાનું સાધન કંઈ હોય તા તે છવધ્યા છે. તેથી પાંચ મહાવ્રતમાં પ્રાણાતિપાત–રિમણુને સ્થાન મળ્યું. જીવ−યા એ શાસનની, દેવ, ગુરુ, ધર્મ'ની બધાની જડ છે.
એ ઉપદેશ । માસાહસ પંખી જેવા [ ]
[ ૯૭
પહેલાં મહઃવ્રતમાં જીવદયાને અંગીકાર કરું છું એમ કહી દો. છત્રયા કરનારા પેતે પેતાના તરફથી હિંસા ન છેડે તા વાત કરવાંના અર્થ નથી. એક કસ ઈ બીન કસાઈ ને કહે ભાઈ ગાય શુ કામ મારે છે! એટા કાંઈ અર્થ નથી. તને દયા સારી લાગી તે તારા કાળમાંથી કેમ નીકળી ગઇ? તારા કાળજામાં હોય તેા કાળજારૂપી કૂવામાંથી બીજાના હ્રદયના હવાડામાં આવે. તમામ ધ્યાની
છ