________________
સ્થાનાંગસૂર
[ વ્યાખ્યાન તે કરડે છે. જેની પાસે જે શક્તિ હોય તેને તે ચીઢાય ત્યારે ઉપથામ કરે. નાનું બચ્ચું ચીઢાય ત્યારે જે હાથમાં આવે તેનો ઉપયોગ કર, વાળ ખેંચે. કે ગાયને પવિત્ર માનેલી તે ગાયને છેવા જાય તે શીંગડું મારી છે. ચાર વર્ષના છોકરાને શીંગડું મારે તે તે મરી જાય. મારી પ્રવૃત્તિનું શું પરિણામ આવશે તે નિર્વિવેકીને મનમાં આવે નહિ. એવી રીતે સાપ દબાય, ચંપાય ત્યારે કરડે છે. ધારીને કરડવા કરતો નથી. હવે કાળો નાગ કયારે કહેવાય? દબાય, ચંપાય ત્યારે કરડે તેથી. તું કાળા નાગથી શું ઊતર્યો ?
સા૫ અને નિમાં એ જ મોટા ફરક મુનિપણું, ધમી પણ શામાં? પ્રસંગ ન આવે ત્યાં સુધી શમતા રાખવામાં મુનિપણાને અંગે ફરજ છે કે પ્રકૃતિ પ્રસંગ હોય તે શાંત રહેવું. સાપ પ્રસંગ પડયે શાંત રહેતો નથી અને સાધુ પ્રસંગ પડયે શાંત રહે, આટલે ફરક પડે. તું પાણી જે શું કામ થાય છે. બરફ લાગે તે ઠંડ, તાપ આવે તે ઊનાપણું મુનિપણું તો અલાયદાપણામાં છે. આ ઉપદેશની લાઈન જેન ધર્મમાં છે. પ્રાણાતે કોઈને મારવાનો વિચાર ન કર. સ્વપ્નમાં હિંસા થઇ જાય તો પ્રાયશ્ચિત કરવું. આ તરીકે ગુરુ, દેવ, ધર્મની સ્થિતિ જેન ધર્મમાં છે. જેને ધર્મ દુનિયામાંથી જાય તે થાંસ હતું ન હતું થઈ જાય તે શેખનું સત્યાનાશ જર્મનિ હતું ન હતું થઈ જાય તે કલા નષ્ટ થાય, ઈંગ્લાં હતું ન હતું થાય તો સામ્ર ન્યપણું નષ્ટ થાય. તેમ પ્રાણાંત ઉપસર્ગો હોય તે પણ કાળજામાં ન હાલવું. એવું જૈન ધર્મ ન હોય તો આ દશા સ્વપ્નમાં ન રહે. એ જૈન ધર્મની બલિહારી છે. કોઈ પણ હિંસાનાં કાર્યો છે. એ કાને પડખે ન ચઢે. હિંસાનું પઢિારપૂર્વક રક્ષણ કરે, જેન ધર્મ સિવાય બીજા કોઈ ધર્મનું આ ધ્યેય નથી. અહિંસક વૃદ્ધિ ઉત્પન્ન કરવી પ્રસંગે-દુનિયામાં જીવનમરણના પ્રસંગે દયામાં તત્પર રહે તે કહેનાર જૈન ધર્મ છે.