________________
ત્રીસમું ]
સ્થાનાંગસૂત્ર
[
ફાંસીએ ચઢે છે. ખૂનની સાથે સીધા સંબંધ વેપારીને ... નથી. જૂઠ ખેલવાવાળાને સ્વ, પરના દ્રવ્ય-ભાવ-પ્રાણુ સાથે સીધે સબંધ નથી. નાશના વિચાર, ક્રિયાવાળા સીધા સંબંધવાળા છે. હથિયારના વેપારીતે ખૂની ગણી શકે નહિ, જો કે હથિયારથી ખૂન થાય છે. મારવાના વિચારમાં ન હોય, મારવાની ક્રિયા ન કરે તેને હિંસાના ગુનાએ ગુનાવાળા કેવી રીતે કરાય ? આ વચનને, શબ્દને, વાતને સીધા હિંસાની સાથે સંબંધ નથી. હથિયારથી ખૂત થાય તેથી હથિયારના વેપારી ખૂની નથી. હથિયાર ન હેાત તે। ખૂન ન થાત. રવ, પરના દ્રવ્ય કે ભાવ અને પ્રકારના પ્રણાને નાશ નહિ કરવાની મન, વચન, કાયાથી પ્રતિજ્ઞા કરવામાં આવે . તા જ મૃષાવાદને કિલ્લા રહે છે. ખૂનના કાયદા કર્યાં છતાં હથિયારના કાયદા જુદા કરવાની જરૂર છે. ખૂન ન થાય તેા પણ થિયાર અંગે કાયદા, દુિંસાના કારણુરૂપ બને અગર ન ખનેા તે પણ મૃષાવાદનો ત્યાગ કરવે જોઇએ. સાચુ એ પરિણામે જૂ છે, પણ એ જૂઠુ એ પરિણામે સાચું નહિ. કાઈની આબરૂની વાત કરી, ગુપ્ત વાત કરી, સાચી કરી છતાં જૂઠી, સત્ય તરીકે પ્રતિજ્ઞા કરનારા આમાં છૂટા રહે છે. સત્ય જ ખેલવા વાળા અહીં છૂટા રહે છે. કેાઈની ગુપ્ત વાત કરવાની છૂટ. મૃષાવાદ– વિરમણુવાળાને છૂટ નથી. વેશ્યાએ ઘૂમટા વધારે ક ઢે, જે જૂઠ્ઠામાં જડાયેલા, જકડાયેલા કહે-આપણે તે સાચે સાચું કહી દેવાના, તે વૈશ્યાનેા ઘૂમટે. નિર્લેંજ ખમણી લાજ કાઢે, તે સમજવું કે જ્હાના પીર છે. શાસ્ત્રકાર જે બીજાના જન્મનું, કર્મનું, મર્મનું વાકય ઉચ્ચારે તેને જૂડ કર્યું છે. મૃષાવાદ-વિરમણના ભાગમાં ત્રણ જ કહ્યાં છે. તેમ નિંદાના વાકયને જૂડે કહેલી છે. સ્વરૂપ નિરૂપણુમાં છૂટ,
ક્રાઇસ્ટને દેવ માનવા કે નહિ ? વસ્તુ સ્વરૂપ બતાવાય—ઝુલકા પાડવાનો બુદ્ધિએ ઊતરી જવાય તેા નૈતૢિા, ઉત્કર્ષ, અપકર્ષી કર વાને અંગે એક નાિ વાકય નીકળે તો મૃષાવાદ છે. વસ્તુ નિરૂપુણુની ખામતમાં કહો તેા, નાિ નિંદા નહિ.