________________
સત્તાવીસમું ]
સ્થાનોંગસૂત્ર
[ 39
પ્રકારા નથી. આંખે આંધળા, ધેને ચઢેલા દાઢડાહ્યો થાય, લાકડીએ દોરનારા ઉપર હુકમ ચલાવે, દેખતાને દોરવા જાય તેની વલે શી થાય ? આપણે પરંપરાગમને આધારે ચાલવાવાળા, શ્રહાનુસારીને તા એમના વચન હાવાથી એ માન્ય છે. પુરુષવિશ્વાસે વચનવિલાસ, પણ તર્કાનુસારી ગૌતમસ્વામીજી પહેલવહેલા આવ્યા. મહાવીર વચન દ્વારા તેમના સંશયને છેઘો તેથી માનવા લાગ્યા. દેખ્યા ત્યાં સુધી કાંઇ નહિ, ખેલાવ્યા ત્યારે કાંઇ નહિ. મારું નામ કાણુ ન જાણે ? પછી મારા સંશયતે છેકે તેા સત્ત જાણું. સવજ્ઞપણાની પ્રતીતિનું કારણુ સંશયછેદ અને તેથી મહાવીરને ખેલવું પડયુંઅરે ગૌતમ! તને જીવના સ`શય કેમ રહે છે? તું આ પદ્મા આવી રીતે અથ કરે છે પણ આ રીતે કર કે જેથી સંશય ન રહે. તર્માનુસારીને કા પણ જગેા પર પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ આવવા। નહિ. તે તે વચનવિશ્વાસથી પુરુષવિશ્વામ પર જવાને,
C
ગૌતમ કહે છે-ઝુ એક પિડિક છું તેની જગા પર મને અનેક પિડિક કડું છે? પણ તમે અનેક પિડિક છે. પ્રત્યેકબુદ્ધ થયા. માલૂમ પડયું, મારા નિમિત્તે અનેક જગા પર રસાઈ તૈયાર થાય છે. જો કે લઉં છું એકને ત્યાંથી. જ્યાં સુધી શ્રદ્દા નથી ત્યાં સુધી વચનની પરીક્ષા કરશે. પછી પુરુષવિશ્વાસ કરશે. જેનુ આગમ, વન, જેની મુદ્રા શુદ્ધ દેખીએ તેને માનીએ છીએ. શ્રદ્ધાને અંગે પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ. તુલનાત્મક દૃષ્ટિએ વચનવિશ્વાસે પુરુષવિશ્વાસ છે. આવી મુદ્રા, આવેા આગમ છે તેથી માનીએ છીએ શાસ્ત્રના શુદ્ધપણાના બળથી તારી પ્રીતિ. આ શાસનમાં બાધિતપણું હેત તા પ્રતીતિ થાત નહિ. તુલનાત્મક દૃષ્ટિ લેવી હોય ત્યાં વીતરાગની વીતરાગ તરીકે પ્રતિષ્ઠા થઇ શકે નહિ. ત્યાં તે જો આવું કાઈ કહેનારા હોય તેા લાવ. આવી ની થિયરી, આવી મેક્ષ પામવાની સ્થિતિ, કાઇ પણ જ ગા પર હોય તા લાવ. આવી સ્થિતિ નથી કાઇએ કહી, આવી સ્થિતિને