________________
ત્રીસમું ] સ્થાનાગસુત્ર
[ ૭ી કે કેવલી મહારાજાઓને બહારના આચારની શુદ્ધિ ઉપર ભાર મૂકે પડે. કેવલીને પાત્ર લઈને જવું પડે તે છદ્મસ્થને કહેવું પડે કે અમે જઈએ છીએ. જો એમ ન હોત તો છદ્મસ્થ એમ કહેત કે અમારાથી ન સમજાય માટે આપ લઈ આવો. કેવલી મહારાજને માથે ફરજ છે, કે પિતાને કેવળજ્ઞાન થઈ ગયું હોય પણુ ગુરુને ખબર ન પડે ત્યાંસુધી છદ્મસ્થ એવા ગુરુને વંદન કરે. કેવલી સરખાને પણ આયાર પરત્વે જ રહેવાનું છે
એટCી બધી એની પ્રબળતા શંકા-કેવલીએ છવાસ્થને વંદન કરવાનું કેમ ? પેલા તેરમે, પેલા ગુરુ છકે. સમા -વ્યવહાર છે જે કેવલી ગુરુ છાસ્થ હોય તો તેને વંદન કરે. તે કેવલીને જ કચરા માનવાને? બીજાનું લાવેલું છદ્મસ્થની દૃષ્ટિએ શુદ્ધ હોય, પણ કેવળજ્ઞાનથી અશુદ્ધ હોય છતાં તે વાપરે છે. તે વ્યવહાર રાખવા. તેમ વંદન કરે તે પણ વ્યવહાર રાખવાને માટે. કેવલી કેવળજ્ઞાન પામ્યા પછી આચારમાં આવે છે. આચાર રહિત કવલી હોય નહિ. છેલ્લી બે ઘડી સિવાય અન્ય લિગે ન હોય. વ્યવહારની આચારની એટલી બધી જૈન શાસનમાં પ્રબળતા છે કે કેવલી સરખાને પણ આચાર પર જ રહેવાનું છે.
સવ પરમાત્માના વચનથી માણસાઈ મળી છે.
મહાનિશીથમાં પાઠ છે કે તીર્થકર કેવળજ્ઞાની થયેલા હોય તે પણ સ્ત્રીને હાથ પકડે તે તેમને તીર્થકર માનવા નહિ. આ બન્યું નથી. બનતું નથી ને બનશે નહિ, છતાં હદ બતાવી. મલ્લિનાથજીની તેયાવચ્ચમાં સાધ્વીઓ, સાધુ નહિ. સ્ત્રીઓ શ્રદ્ધા-સમ્યગદાનથી આગળ આવી શકે છે. સર્વ પરમાત્માના વચનથી માણસાઈ મળી છે. આવી જેની ધારણું હોય તેવા જ સેવા માટે વીસ કલાક મથે. અત્યાર તો સર્વજ્ઞની હાજરી નથી. સર્વશની વખત તો ઉપકાર માનનારા હેય. વળી અત્યારે પણ દેખીએ છીએ કે જ્યારે રાજા મહારાજા બહાર ગયા હોય ત્યારે તેમને ઉપકાર માનનારા હેય જ. જે તીર્થ