________________
ત્રીસમું ] સ્થાનાગસરા
[ ૬૯ અને અઢારે પાપસ્થાનકનું વિવેચન જગ જગ પર છે, પણ માં પરિમવામાં ક્યાંથી ઘૂસ્યું ? ચેર્યાસી લાખ છવાયોનિમાં કમાંથી ઘૂસ્યું? સમા -આ જે ગુજરાતી છે તે બાળજીવો સમજે તે માટે રાખ્યું છે. પરિઝમણું કાઢી નાખ્યું નથી. આ ભાષા તે આધુનિક છે. પશ્ચિમણાની ગરબડ કરી નાખે તે ? આગમની ભાષા સંસ્કૃત કરી નાખત તે કેણું માનવા પામત? સંસ્કૃત ભાષા તે વખતે લેમાં પ્રચલિત હતી તેને લેખ નથી. લેક ભાષા તરીકે સંસ્કૃતના પ્રચાર ચૌદ, પંદરસે પહેલાને નથી. શિવાલેખ ન કર ચીજ. પુસ્તક તે પંડિત કરે. શિલાલેખ જગતને દોરવા માટે હેય. ગ્રંથ જગતની સ્થિતિને માટે નહિ. સંસ્કૃતિને શિલાલેખ તેરસ, ચૌદસે પહેલાંનો નથી. તે પહેલાના માગધી, પાણીમાં મળશે. સિદ્ધસેનની મકસદ બર લાવી લેત તે, આગમ સંસ્કૃતમાં કરવાનું છે કબૂલ કર્યું હેત તે તે સર્વત્તપ્રણીત ઠરી શકો નહિ.
ઉખાણા લેકમાં હાય નહિ દેવગિણિસમાત્રમાણે વલભીપુરમાં ઉદ્ધાર કર્યો પણ પ્રક્રિયા મધની. ઉદ્ધાર કર્યો કાઠિયાવાડમાં પણ તેની ભાષા નહિ. તે વખતની જે વ્યવહારિક સ્થિતિ, નિવતન શબ્દ. વધુ વસે માટે છે તે મગધ દેશને છે. તેને પુરા કૌટિલ્ય અર્થશાસ્ત્ર. બૌદ્ધના શબ્દો જેન આગમમાં છે. ઉખાણ છે. તે જૈન મતના ગ્રંથમાં આવી જાય. બીજાઓ કરે તો તેમાં પણ આવી જાય. તે વખતના પ્રચલિત ઉખાણા જેમાં છે, તે બૌદોમાં પણ છે. સિદ્ધસેન દિવાકરની રીતે તે શાસન ઊથલી જાત
અત્યારે જે કદી જૈન શાસ્ત્રમાં કાઠિયાવાડના શબ્દો હેત, રીતરિવાજે હેત, ક્ષમાશ્રમણુજીના ઉદ્ધારેલા ઘૂસી ગયા હેત તો આગમની દશા શી થાત તે વખતની ભાષા કરી નાખી હેત તે શાસનની જડ બડી જાત, શાસનમાં હતું શું એમ થાત. એ વિચાર કર્યો હોત તે અગમ સર્વ પ્રણીત છે એમ