________________
૭૬ ]. રસ્થાનાંગસૂગ
[ વ્યાખ્યાન કેટલીક વાત કાઢીને અગિયાર અંગોની રચના કરી. બાળકે, સ્ત્રીઓ, ભૂખ ગણાતા તે પણ બેનસીબ ન રહે, શાસનને પામી શકે, પાળી શકે, મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરે. આથી અગિયાર અંગની રચનાની જરૂર ગણપરાએ જોઈ. - કોઈ પણ દેવની મૂરિ ગૃહિલિએ હેય નહિ
અગિયાર અંગમાં પહેલે નંબર આચાશંગને આપ્યો. સ્થા૫નાએ પહેલો નંબર આચારાંગને આપે. દેવ, ગુરુ, ધર્મનો વ્યવહાર અને પરીક્ષા આચાર ઉપર રહેલી છે. આત્મા શુદ્ધ હોય પણ ખરાબ ખાચારવાળાને દેવ તરીકે માનવા તૈયાર નથી. જો કે અન્યલિંગ આઠે કર્મક્ષય કરીને મોક્ષે જાય તે વાત કબુમ પણ મુહલિંગ, અન્યસિંગે દેવ માનવાની વાત અમારે કબૂલ નથી. શંકાઅન્યલિંગ, ગૃહસ્થલિગે કેવળજ્ઞાન અને સિદ્ધિ છે. તે પછી ગૃહસ્થલિંગવાળાને દેવ માનવામાં અડચણ શી? હથિયાર, સ્ત્રી, માળાવાળે હોય તે પણ દેવ માની શકાય! સિદ્ધિ મેળવવામાં વધુ નથી, તે દેવ માનવામાં ગયું શું? જેને સ્ત્રી, હથિયાર, માળા હેય તે બધું ધતિંગ છે એમ વાત કરે છે. કેવળજ્ઞાન અને મોક્ષ, આ બે વસ્તુ નડી નથી તો દેવપણું કેમ નાયું! જે અન્યલિંગમાં સિદ્ધિ કે દેવળજ્ઞાન થવામાં અડચણ નથી તેને ગુરુ તરીકે માનવામાં અડચણું શી? સમા–અ લિંગવાળા, ગૃહસ્થલિંગવાળા કથંચિત જૈનની સ્થિતિને જાણતા હોવાથી ભાવ-ચારિત્રમાં આવી જાય, તેથી કેવળજ્ઞાન મેળવી લે અને બે ઘડી ઓછી હોય તે સિદ્ધિ પણ મેળવી લે, પણ અન્યલિંગ કે ગૃહિલિંગે દેવ માનવામાં અમને અડચણ છે. તેનું કારણું એ છે કે-જેમ જગતમાં માંસ ન ખાવાવાળો હેાય, પણ ગળે હાડકાં બાંધવાવાળો હોય તે હિંદની કારમાં બેસવાને લાયક થતો નથી. એવી રીતે આ સંસારભ્રમણનું હાડ છે. કર્યું? અન્યલિંગ અને ગૃહિલિંગ. માટે તે હાડકવાળા ન જોઈએ. કોઈ પણ દેવની મૂતિ ગૃહિલિંગ તરીકે હેય નહિ. ખંધક, શિવરાજ િબધાને