________________
એકત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
[ કે દે. પ્રસન્નચંદ્રજીએ દીક્ષા લીધી તે વખતે રાજ્યનું શું થશે એવો વિચાર નથી કર્યો. બાળક પુત્ર છે. રાજ્યને કારભાર છે. રેડિયો હેય તે રીલીવર નમી દે. મોટા રાજ્યમાં ન ધણિયાતું ખાતું થાય તેમાં પરિણામ શું આવે? તેની ચિંતા ન કરી. થવાનું હોય તે થાઓ. મારે તે નીકળવું. સંસારમાં પાછળ રહેલાની ચાહે તે સ્થિતિ હોય તેની ચારિત્ર લેનારે દરકાર કરવી નહિ. ચેથા આરાવાળાને આટલું કરવું પડે તે પાંચમા આરાવાળાને વધારે મહેનત પડે. સારાં લૂગડાંને સાફ થતાં મુશ્કેલ તે કેલસા જેવાને માટે કેટલા સાબુની જરૂર પડે ! મેક્ષ આત્મકલ્યાણ માટે નીકળ્યા છે. પાંચમા આરામાં સાર્થતા મોક્ષની રાખી છે. સાધન બંધ નથી, સિદ્ધિ બંધ છે. જે વખતે બાળકને છોડીને રાજા નીકળે તે વખતે રાજકુટુંબમાં કકળાટ ન હોય એમ સ્વપ્ન પણ માની શકે ખરા? બધાને કકળાટ વહેરીને દીક્ષા અંગીકાર કરવી તે છે મનાઈ હતી. પ્રથમ આ પગથિયું આવશે. પ્રસન્નચંદ્ર–ાં રાજગૃહી નારી, શ્રેણિક સરખા રાજવી, અભયકુમાર જેવા બુદ્ધિશાળી પ્રધાન, ત્યાં પણ દુનિયાં દેરંગી ચાલતી હતી. દોરંગી દુનિયાની અસર આત્મા ઉપર થવી ન જોઈએ. ખુદ મહાવીર બિરાજ્યા છે, સમોસર્યા છે. શ્રેણિક સરખા રાજવી, અભયકુમાર જેવા પ્રધાન ત્યાં દુનિયા દેરંગી. દીક્ષિત થાય તેના કુટુંબીઓ માથાં ફેડે તેમાં ધર્મ છે. કપાત કરે તેમાં ધર્મ છે, પણ જે કુટગડીઆ ફતવા ફજેતા કરે તેનું શું થાય? કુટુબીના કલેરામાં ધર્મ કહ્યા છે.–નીuળ્યા ત્યારે કુટુંબી ઊંચાનીચા થયા હશે પણ જરાક વખત ગયા હોય. પછી સાધુ પાસે સગાંસંબંધી જાય. સાધુ કહે કર પડિક્કમણું, વાંકા વળીને કરવું પડે. અઠ્ઠાઈ મહેત્સવ કરવો પડે. સંબંધને લીધે. પેલા સંસાર તરફ રહેવા માગતા હતા, આ સાધુ તરફ રહેવા માગતા હતા. નિવેડ થઈ ગયે. કુટુંબપણાને લીધે શાતા પૂછાવે. શાને લીધે? સંબંધને લીધે.