________________
એકવીરાયું ] સ્થાનાગરણ
[ ૭૭ હિંગ પલટાવવાં પડ્યાં. બંધાક સંન્યાસી હતા. અંધક વગેરેને વેવ પલટ પડશે. વિષ પલટાવવાની જરૂર કારણકે એ ભવભ્રમણનું ચિહન છે
ખુદ ગૌતમ ગણધર મહાવીર પાસે પ્રતિબંધ પામ્યા છતાં વેવ પલટાવવાની જરૂર શી? કહે કે એ ભવભ્રમણનું ચિહ્ન છે. જેમ હાડકું એ માંસનું ચિહ્ન છે. જે ભવભ્રમણ બચી ગયું હોય પણ ભવભ્રમણનું ચિહ રહ્યું હોય તે પણ તે ત્યાગીની લાઈનમાં બેસી શકે નહિ. રાજામહારાજાઓને ગૃહસ્થપણાનાં ચિહ્ન છેડવાં પડયાં. અન્યલિંગ શબ્દ કહી આપે છે કે આ છોડવા લાયક, ઝેર જેવી ચીજ છે.
રાણે જ હોય તેણે સવલિંગ પકડવું અન્યલિંગ એટલે શું? અહીં બેઠા એટલે પરધમ છે એટલે જૈન દર્શનને માનવાવાળા નથી. તેમ અન્યલિંગ શબ્દ કેમ વાપર્યો? મેક્ષની વિરહતા જણાવે છે માટે. મેક્ષના અથએ આવી છાયાએ જવું નહિ. રજોહરણાદિ બધી સ્વસિંગ, સ્વ એટલે પિતે. સ્વનું– સિલિનું આ લિંગ. કેવળજ્ઞાનીઓએ જગતને જણાવી દીધું કે જેણે જેણે મેક્ષે જવું હોય તેણે તેણે આ પકડવું. મેક્ષનું ચિહ્ન આ છે. બીજું મેક્ષનું ચિહ્ન નથી. અન્યનું ગૃહસ્થનું ચિહન છે. અન્ય, ગૃહી શબ્દોની સાથે લિંગ શબ્દ મૂકયા તેથી સ્વલિંગને પણ રવ શબ્દ વાપર્યો છે. અન્યલિંગ એટલે આરંભપરિગ્રહનાં કર્મો બાંધવાનું સ્થાન
શંકા--જેને કર્મને બંધ, કર્મને રોકવાની વાત કરવી છે, આત્માનું શુદ્ધ સ્વરૂપ મોક્ષ તે જણાવવું છે તેને સ્વ કર્યું? અન્ય કયું? રવ–પરની વહેંચણ જડ ચેતનને અંગે હેય. અમુક જડ ચિહન તેને
સ્વ અને અમુક જડ ચિલ્ડ્રન તેને અન્યલિંગ કેમ કહે છે? જડ ચીજને ગૃહિલિંગ કેમ કહે છે? સમા–કોઈ પ્રકારે અન્યલિંગના રસ્તે જશે નહિ. સ્વલિંગે જજે. ઝેર ખાવાવાળા પણ બચી ગયા. પાણીમાં તણાઈ ગયેલા પણ બચા. પાણીમાં વહ્યા તેટલા મર્યા, કેઈ ન