________________
૮૨ ]
સ્થાનાગસૂત્ર
[ વ્યાખ્યાન
પિતાનું મુખ રાજી કરવામાં સતિષ નથી, પણ સુમુખને કહેવા જાય છે–એનું મેટું જોઈએ તો પાપ લાગે. મહાવીર સર્વશ ત્યાં છે, છેટું નથી. એણિક, અભયકુમાર ત્યાં છે, ત્યાં દુર્મુખ હતો. પ્રસન્નચંદ્રજીના ત્યાગને પાપનું કારણ માને. દુર્મુખની દશા એ કે હું તો સુમુખ ન બનું પણ સુમુખને દુર્મુખ બનાવું. અરે એને શું વખાણે છે? એનું મેટું જોઈશ તો નરકે જઈશ. શાસ્ત્રકારે જ્ઞાનથી દેખે. સ્વર્ગ, નરકનાં ફળ બતાવે પણ દુમુખ જેવા નરકની વાત કરે તેમાં તેમને નરકની ગંધ રહેલી છે. જ્ઞાન તો છેજ નહિ. નરકની ગંધ
માં તે આગળ-પાછળનો, કયા તો ત્યાં જવું હશે, કયાં છે ત્યાંથી આવ્યો હશે. આથી બેલે-નાના બાળકને છે તે શત્રુએ રાજય લઈ લીધું. રાણુઓને રક્ષક નીમ્યા વિના છેડી, પ્રધાને રક્ષક તે ભક્ષક થઈ ગયા, આવું કરનાર નરકને ધણું નહિ તે બીજું શું?
આ બોલનારે દુર્મુખ. બેલે તેનું મોઢું ગંધાય. ગંધાતા મેંઢાને દુખ. જેમ આજકાલના કાઇટિયાના દલાલો સાધુને ખસેડવા માટે જ પ્રયત્ન કરે છે, ને કહે છે–મહારાજ! થઈ જાઓ ગૃહસ્થ. રેલભાડું, નેકરી આપું. ત્યાં દુર્મુખનું વચન ભાવથી મારી નાખનારું બન્યું
દુમુખને બોલવાનો હમેશાં વખત છે
પ્રસન્નચંદ્ર સરખા ત્યાગી બદલાઈ ગયા તો આજકાલના કાઇટિયાના દલાલે બેલે તેમાં સાધુની શી દશા ન કરે? દુર્મુખના એક વચનની અસર પ્રસન્નચંદ્રજી ઉપર થઈ. આ રાજર્ષિ-કેવલીના ભાઈ છે, વલ્કલગીરી કેવલી. એવાને કાઇટિયાના કાતિલ બાણે અસર કરી. નાની ઉંમરમાં લે તો કમાતાં નથી આવડતું તેથી દીક્ષા. આગળ કહે કે “કમાતાં નથી આવડતું. બૈરી નથી મળતી તેમાં દીક્ષા લીધી કે? દુખને બેલવાને હંમેશાં વખત છે. પ્રસન્નચ દ્રજીની આગળ દુખ બોલે છે. આજે છાપાં–-કાઇટિયા ખાતાં સાધુ, શ્રાવકે વાંચે તે તેના આત્માનું શું થાય? કેટલાક સાધુ કાઈટિયાખાતાના દલાલ