________________
એકત્રીસમું ]
સ્થાાંગસૂત્ર
[ ૮૧
તા તે કરો. કુચીલિયાને કુશીલમાં રહેવું છે તેથી સુશીલયાની સુશીલ ચાલ ન ગમે. ભૂંડને વિષ્ટા ખુલ્લી કરવાનું મન થાય પણુ દૂધપાકમાં દોડવાનું' મન ન થાય.
જયારે કૃત પ્રશંસા કરે છે તેમાં રાજાહિ ઇંડી, આપણાથી પાંચ પૈસા છૂટતા નથી. આપણે નહિ મળેલી સ્ત્રીને અ ંગે ધેરબેર ભટકીને ઔ કરવા માગીએ છીએ, એણે રાણીઓ છેાઢી છે. બાળકની મમતા નથી વળગી. જાનવર પશુ બાળક પર મમતા રાખે છે તે આને ધન્ય છે.' જે લલમષ્ઠા છે તે માઢે ધૂ ન ખાય. એ તો પાન જ ચાવશે. જે મનુષ્ય પાતાનુ માઢું' લાલ કરવા માગે તે પારકા ધરના કાલસા ન ચાલે. મિડે પતિતની લેાજનમાં ન પડે. ઉત્તમની સેવા તન, મન, ધનના ભાગે કરશે. પાન લઇને માં લાલ કરવું છે. પતિતાને પડખે પણ ન ચઢવા દો. અહીં' પાન ખાવાના ઉદ્દેશ નથી, આ તા વાત કહેવાય છે. જેને માઢું' લાલ કરવું છે તે ધરના નથી ખાતે તે પારકા કાલસા ખાશે? જેને સારી સ્થિતિ છતાં બગાડવી છે તે 'ચાત કરશે તપસ્યા તરત અસરવાળી ચીજ છે. ચાર મહિનાની સામટી તપસ્યા, એ શી ચીજ છુ એ ધૂળમાં ભળી, શામાં? આ ખાધા કરે છે. તપસ્યા નથી કરતા, એમાં. આટલું જ માત્ર ખેલ્યા. ખીજું કશું નહિ. તેમાં ચારે માસનો તપસ્યા ચાળા ગઇ, તે ખીજામાં શું ન ખને ! સુમુખ દ્રુત હતા તે સમજતા હતા કે જે છતી પ્રશ'સા ન કરવી તે મહાપાપ છે. ગુરુને ગુરુ ન માનવા, તારુ જીવન સૂગુરુની સેામાં, સુગુરુની પ્રશ્નસામાં અણુ કર. રૂઢિચુસ્ત નહિ. શાસ્ત્રને માન્ય ગુણાની પ્રશંસા કરવાવાળા થા. બીજે ૬મુ`ખ, જેમ ભાવનાચંદ, વિષ્ટા પડી હોય તે। માખીને ભાવનાચંદન ગ્રામનુ નહિ ઊંટને આંખે ન રુચે, લીમડે જાય. ' અકર્મી મૂતર જ પીએ, અમૃતને ન પીએ.' તેમ સદ્ગુણી વિદ્યમાન છતાં, ધમ'નાં કાર્યોં છતાં, પ્રવૃત્તિ વિદ્યમાન છતાં, કાઉસ્સગ ધ્યાને બિરાજેલા મુનિ મહારાજ છતાં, ઊલટા મુમુખને કહેવા જાય છે. એક્સુ
"