________________
સ્થાનમરત્ર
[ વ્યાખ્યાન આપણે અવતારમાંથી ઇશ્વર માનીએ. મહાવીર, કષભદેવ, ભવવાળા (અવતારવાળા) પણ અવતારમાંથી થયા ઈશ્વર. ઈશ્વર સ્વરૂપે છે. એમણે ઈશ્વરમાંથી અવતાર માને એટલે છેડે આવે અવ. તારે. નિમલમાંથી મલિન થવાનું એમને માન્યું. આપણે મલિનમાંથી નિર્મળ થવાનું માન્યું. આપણે ઉન્નતિને રસ્તે ભગવાનને માનીએ છીએ. ઉન્નતિને રસ્તે જવું હોય તે ઉન્નતિને માગે પડે. ઊંચી દ્રષ્ટિએ ઊતરી શકાય છે પણ નીચી દ્રષ્ટિએ ચઢી શકાતું નથી. નીચે મેઢ ઊંચે ચઢી જુએ? આદર્શ હલકે હાય તો આત્માને ઊંચી સ્થિતિમાં લાવી શકાય નહિ. નિર્મલમાંથી મલિન લે છે કે મલિનમાંથી નિર્મલ, એ બેમાં કયાં આદર્શ ઊંચે? જૈનએ પહેલાં કર્મ વાળા, પછી ઉન્નતિ કરતાં ઊંચે ચઢેલ. મલિનમાંથી નિર્મલ થયા તેને આદર્શ. પેલાઓ નિમલમાંથી મલિન કેમ થયા? કયે આદર્શ લેવાય? જેને મત અને અન્ય મતમાં મોટો ફરક આ છે.
ઈશ્વર સંદિગ્ધ જન્મ આપનાર તરીકે શ્રદ્ધગમ્ય
બીજી વાત. ઈશ્વર માનવા શા માટે? આસ્તિક માત્ર ઈશ્વર માને છે શા માટે? બીજાઓને એમ કહેવાનું થાય કે આપણને જન્મ આપે, પાણી આપ્યું, પહાડ, સૂર્ય, ચંદ્ર બનાવી દીધાં. જૈન સિવાય બીજાઓએ જન્મ આપે તે વગેરેમાં ઉપકાર ગણે. તો પછી મેક્ષને કઈ લાઇનમાં મુકશે? મે ક્ષને મહાઅપકારનું કારણ માનશે કે બીજું કારણકે જન્મને નાશ કરનાર તે અપકારી. ઈશ્વરે જન્મ આપ્યો માટે ઉપકારી તો પછી ધર્મ નાશ કરનાર. ઈશ્વરને ભજે જન્મ આપવા માટે, ભજનમાં ફળ સંસારભ્રમણ. બીજી બાજુ અંધ શ્રાવા. વાંઝણીએ શું ઈશ્વરનું બગાડ્યું કે તેની કુખે જન્મ ન આવ્યો? કૂતરીએ પૂરેપુરી આરાધના કરેલી કે તેને પેટે કુરકુરિયા એકી વખતે પાંચ છે. પ્રત્યક્ષ જન્મ આપનાર માબાપને માનવા નહિ ને ઈશ્વર સંદિગ્ધ જન્મ આપનાર તરીકે શ્રદ્ધાથી માને. પેલે (ઈશ્વર) જન્મ આપીને બેસી રહે. માબાપ તે જન્મ આપે, શીખવે,