________________
૯૮]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
નહર ચીજ છે. પાણીની તૈયારી કેવી રીતે થાય છે? જગતના કર્તા મનાવવાવાળાઓએ જગતને ધૂત્યું છે. પાણીના ખેંચાણથી વાદળાં બંધાય છે, તેમાંથી પાણી થાય છે. જેઓ ખાણે તરફ જવાવાળા છે તેને ખ્યાલ હશે કે જે કચરો જે પાણમાં નાખ્યા હશે તે એંસી વર્ષે પાછું એ જ બને છે. આરસપાની ખાણ ખોદે છે. દશ વર્ષે તે આરસપહાણ. અરીસા તરફ ખાણમાં રેત, કચરો નાખે છે. એંસી વર્ષે કાલસા થાય છે. જે પૃથ્વી, પથ્વીના સ્વભાવે થાય છે, તો ઇશ્વરને ઠોકી બેસાડે ? જે મનુષ્ય દલાલીથી દશ રૂપિયા પેદા કરવા હોય તે ચોર એવા પણ શેઠને માટે શાહુકાર ગણાવે છે. તેમ ધાગાપથીઓએ ઈશ્વરનું કર્તાપણું મનાવી, ગર્ભમાં આવે ત્યાંથી મરણ થાય ત્યાં સુધી લાગા રાખ્યા. જેને બળીને રાખ થાય ત્યાં સુધી ફેલીને ખાવું છે, તે ઇશ્વર ન મનાવે તે ફેલીને ખાય શી રીતે? જૈન સિવાયના ધર્મવાળાઓ જન્મ આપવાને લીધે ઇશ્વરને માને, પણ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર કર્યા તેને લીધે ઈશ્વરને માને છે.
જેને કયા તરીકે ઈશ્વરને માટે? દીવાને, સૂર્યને ઉપકાર માનીએ છીએ કે અજવાળાને ઉપકાર માનીએ છીએ ? સૂર્યને પ્રકાશ વિધમાન જે વસ્તુ, એનું સ્વાપ બતાવે છે. પ્રકાશથી છ વરતને જોઈ શકીએ છીએ, અનિષ્ટને જોઈ શકીએ છીએ. અજવાળું ન હેત તે કાંટા, કંકરા, વીંછી, સાપના ભોગ થઈ પડત. બાહ્ય આપત્તિનો બચાવ બાહ્ય અજવાળાથી થયો, તેમ આત્મામાં કઈ બાપતિ છે તે ઓળખાવનાર તરીકે ઇશ્વરને માનીએ છીએ. આપત્તિ ઓળખાવે છે, બચાવે છે, બતાવે છે. બચાવવાનાં સાથ આપે છે, આને માટે તીર્થકરને ઉપકાર જેને માને છે.
આપત્તિ છોડાવવા માટે પાંચ મહાવ્રતો કહ્યાં
શંકા-અજવાળાએ શાપની આપત્તિ બચાવી, તીર્થકરે આત્માને કઈ આપત્તિમાંથી બચાવ્યો ? અમા-અનાદિ કાળથી પાંચ