________________
go ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન સાબિત થાત નહિં. શત્રુરાજ્યમાં વાવટા ચઢાવવાની દરખાસ્ત કરે તે ખેલવાની સાથે ખાણુષાણુને વરસાદ થાય. સર્વજ્ઞપણું ઉખડી જાય તેવી દા સિદ્ધસેન દિવાકરે કરી. મહાવીરના સમયની ભાષા આાગમમાં છે. લેઢિ તરફ અભિરુચિવાળી સિદ્ધસેનની દરખાસ્ત હતી, ભાષાની ચતુરાઇએ લખાણ વિ લખે તેને માનવા ક્રાણુ તૈયાર ફાલતુ મનુષ્ય, મત્તા નહિ. શબ્દ, વાકયની રચના સુંદર છે છતાં રાજા કરતાં કવિના એડ’રને માનવા કાષ્ઠ તૈયાર નથી. સેક્રેટર (Secretry), ગવર્નર(Govnery)નું કહેલું લખે છતાં સિક્કો, સહી ગવર્નરની જોઈએ. એ સિક્કો, સહી ઊડી જાય તેા કિ ંમત કેટલી ? એ કરવાથી આગમાનું સર્વજ્ઞકથિતપણુ નાશ પામત. શાસન જયવંતુ વવાનું છે કે જેને લીધે સિદ્ધસેનની માગણી કબૂલ ન પુરી. એ માણુસના આધારે દેરાયા હૈ।ત તેા શાસન ઉથલાઈ જાત. સિદ્ધસેનને પ્રચલિત ભાષા કરવા માટે પ્રાયશ્ચિત્ત આપ્યું. આથી ગણુધરે જગતની ભાષામાં આગમા ગૂણ્યાં તે લાયક હતું. જે આજકાલ ડહાપણું કરે છે. આ ભાષા આમ છે. આમ કરી નાખા, એમ હેનાર તે પાાંચિત પ્રાયશ્ચિત્તને લાયક છે. ગાય ગઈ એમ કહા તા તે દાંત કાઢે પ્રેમ ? લાજ ગ” એમ કહો એટલે લાજ હતી એમ થયું, તેથી સત્તુપ્રણીતપણાની જે જડ તે ભાખી ઉખેડવા માટે પ્રયત્ન છે. આથી ગણુધરાએ સમગ્રને હિત થાય તેને માટે અ માગધીમાં રચના કરી.
પાલનમાં વ્યવહાર છે
પહેલી રથાપના આચારાંગની કરી. જૈન શાસન અંદરની શુદ્ધિને સાધ્ય તરીકે માને છે. પાવનમાં વ્યવહાર છે. આટલા માટે કહું છું ૐ નિશ્ચય દૃષ્ટિ હૃદય ધરીજી પાલે જે વ્યવહાર' શ્રુતકેવલી ખીજાને શંકા હોય તેનું સમાધાન આપે. શ્રુતજ્ઞાનમાં એટલી તાકાત છે. સામાન્ય પિડેષણા, પાણેષણા જેણે જાણેલી હોય અને તે આદ્રાર લાવ્યા હાય, તે આહારને કેવલી મહારાજ અશુદ્ધ જાણે પણુ અશુદ્ધ ન કહે પણ વાપરે. બહારના આચાર ઉપર કેટલા ભારદોને જોઇએ