________________
સ્યાનગર
[ વાખ્યાન માંથી ૪ તીર્થકરનું જગદગુરુનું જે પ્રખ્યાત બિન્દ તે પોતે પોતાની મે લગાવ્યું છે ? આખા જગતને લાયાની ભાષામાં ધમને અધિકાર તીર્થકરને ગણ્યો હતો તે અધિકાર શબ્દ માત્રથી પકડવા પ્રયત્ન કર્યો એમ કહેવાય. આથીજ જગતની ભાષામાં તીર્થકર બેલા અને ગણધર તે જ ભાષામાં રચના કરી.
સિદ્ધસેન દિવાકરને પ્રાયશ્ચિત્ત કેમ? શંકા-સિદ્ધસેન દિવાકરે સંસ્કૃતને પ્રચાર વધ્યો હતો તે વખતે સંસ્કૃત ભાષામાં કરવાનું કહ્યું. આથી તે વખતે ઉ૦ષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત્તને માટે લાયક કેમ બન્યા ? પારાંચિત પ્રાયશ્ચિત્ત મોટામાં મોટું, છેલ્લામાં છેલ્લું. જગતની ભાષામાં બોલવું તે ઉપકાર. ઉપકારની વાત દૂર રહી. પ્રાયશ્ચિત્ત શું જોઇને ? તીર્થકર, ગણધરને જગદ્ગુરુનું બિરુદ મળ્યું તો શિવસેન દિવાકરે તે વખતની પ્રચલિત ભાષામાં કરવા કહ્યું તેને પ્રાયશ્ચિત્ત કેમ ? ભાષાને અંગે તીર્થકરનું ઉપકારીપણું ગણે તે સિદ્ધસેનને પ્રાયશ્ચિત્ત આખું શી રીતે ? એમણે લીધું કેમ ? સમા–હિસેન દિવાકરજીએ “ અર્થસિદ્ધાર થાયણસાપુઃ કહ્યું પછી બીજું કરવા આજ્ઞા માગી. એક વાત ધ્યાનમાં રાખવી કે આજના દિવસે દિવસે ભાષા સુધરતી આવે છે. પહેલાંના દસ્તાવેજોને જે કોઈ મનુષ્ય ફરી કરી દેવા કાગળ ઉપર લખે તો સુધારો કર્યો કહેવાય કે નહિપટા, પરવાના, સનંદે રદ કરીને સુધરેલી ભાષામાં લખે તો શું થાય ? દસ્તાવેજમાં ભાષા એ તત્ર નથી, સમપણ એ તત્વ છે, હુકમ તત્ત્વ છે. તેથી પહેલાંના દસ્તાવેજો ચાહે જેવી ભાષામાં હેય. પાદશાહના સિક્કાઓ ગામડિયા ભાષામાં હોય તે તેની નકલ તેવી કરવી પડે, નહિ તો દસ્તાવેજ રદ થાય.
તે આગામે સવામણુત કરી શકો નહિ સિહસેનના કહેવા પ્રમાણે બધા આગમ સંસ્કૃતમાં કરવામાં આવ્યાં હેત તો ભાષાના ઈતિહાસની અપેક્ષાએ તમારા આગમ મારના ઠરત ? હિતસેન દિવાકરના વખતના ઠરત, સંક-સાત લાખ