________________
3} ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
આચારાંગના નવ બ્રહ્મચર્યું અધ્યયન ભગૢાવ્યા વિના ખીજું ઉલ્લંધન તે પાપનું સ્થાન. લાગતાં પાપા સમજીએ છીએ લેાકેાત્તર દૃષ્ટિમાં નથી આવ્યા તે
ભણાવવું નહિ. તીથ કરની આજ્ઞાનું મહાવ્રતામાં લાગતાં દૂષણ્ણાને અંગે પણ આ પાપ લૌકિક છે. જે હિંસા થાય ત્યાં જ પાત્ર માનવા તૈયાર થાય.
વચનની આરાધના એ જ ધર્મ
ખરી લેાકેાંત્તર દૃષ્ટિ કયાં ? હિંસાના કાર્યાંથી પાપ માનવું. ભલે તીર્થંકરને માનીને ચાલતા હોય પશ્ન લેકેાત્તર ષ્ટિની વાર છે. લેાકેાત્તર દૃષ્ટિ ક્યાં ? વચનની આરાધના એ જ ધમ અને વચનની જે જે અંશે વિરાધના તે તે અધમ એમ થાય તેા જ લેાકેાત્તર સ્થિતિએ ઉત્તમ ધમ' પ્રાપ્ત થયા ગણાય. ભલે હિંસાને ખરાબ માનીએ, પાપ માનીએ, શુદ્ધિને માટે તપ કરીએ, પણ જ્યાં સુધી અતીન્દ્રિય જ્ઞાની પુરુષોના વચન ઉપર આપણે ધેારણુ રાખનાર ન થઈએ, ત્યાં સુધી લેાકેાત્તર કે તત્ત્વ દૃષ્ટિ આવેલી કહેવાય નહિ. મહાવ્રત પાળે, સાચવે, મહાવ્રતના દૂષણેા ટાળે, તે ટાળવા પ્રાયશ્ચિત્ત કરે, તપસ્યા કરે, પણ જ્યાં સુધી વચન ઉપર ચેટ ગઈ નથી ત્યાં સુધી ધર્મનું બારણું ખુલ્લું થયું નથી. આવાં મહાવ્રત છે કે જેમાં દુનિયા ચૂ' કરી શકે તેમ નથી. ભગવાને કહ્યાં તેથી ભગવાનને માનીએ છીએ અને ભગવાને કહેલાં તેથી સાચાં માનીએ છીએ. આ મહાવ્રત તરીકે મહાવ્રત નહિ પણુ જિનના મન ઉપર. જિનેશ્વરાએ કહેલાં છે તેથી પાંચ મહાવ્રત માનીએ છીએ.
સર્વજ્ઞપણાની પ્રતીતિનુ' કારણ સંશયછે
મને દારનારા જે માર્ગે લઇ જાય છે તે સારા માર્ગ. ઢારનારાતે ભરાસે જવું હાય તેા પગે રેતી લાગે. અગર રેતી, કાંકરા વગરના રસ્તા છે તે જોવાનું નહિ. ત્રણ જ્ઞાન રાખ્યાં છે. સ્વજ્ઞાન, અનંતરજ્ઞાન, પરપરજ્ઞાન. શ્રુતજ્ઞાનના પ્રકાર ત્રણુ, ત્રણ સિવાય બીજા