________________
પ૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન નથી પણ સળેલાં કાળાવાળાને એમ થાય કે માઇ જઈશું. ગામના લાદેને રાહિણીષ્મા ઉપર વિશ્વાસ હતા. પચાસ સાડ઼ હાથ ઊંડું ખાાઈ ગયું એટલે અસ. દસ જણુ રહો, ખીજા ચાલ્યા જાઓ. બધે લીંપી નાખેા. ઉપર ચંદરવા, બાંધી દે. અહીં સિદ્ધાસન ગાઠા. રાજાને કહેવડાવ્યુ` કે મોંડપ તૈયાર થયા છે. રાજા આવ્યા, ખરેખર માંડવા છે. શિલા ઉપર છે. અહીં શહિણી સરખા છેકરા ઉપર આખું ગામ ભાંસે રહે છે અને તે પ્રમાણે ચાલે છે.
શિવતિ મુસાફરખાનુ છે, ઘર નથી
અહીં ક્લિકના નાથને માનીએ છીએ અને અામ ક્રમ ? એમ કહી ડાચકાં હુલાવે તેની દશા કેવી ? જેની આચારની દશા વિચારવા જેવી હૈાય. ઈયત્તા ન આવે તેા વચન ઉપર ભરેસા ન રહે, માટે તાણાંગછમાં વર્ગીકરણ, તેમાં નક્કી કર્યું...-‘પંચ મદ્દવ્યથા૦’ પાંચ મહાત્રતા કહેલાં. ખુદ ભગવાન જણાવે છે કે મારાં કહેલાં નથી, હું કહું છું એમ નહિ, દરેકે કહેલાં છે. મહાવ્રતપણું રાખવાને માટે ‘સવ” શબ્દ મૂકવા પડયો. શંકા-પ્રાણાતિપાત માત્ર છેાડવા છે, પછી સની જરૂર શી ? પાતળું પાણી લાવજે તે કહેવાની જરૂર? પાણી પાતળું હોય તેમ પ્રાણાતિપાત છેાડી દીધા તેાસ" આવી ગયું. જેના પેટમાં દુ:ખતુ હાય તે અજમા ખાય. તેમ જેને દેશથકી છેાડવુ હશે તે સ્થૂળ વિશેષણ જોડશે, માટે સર વિશેષણ જોડીને કામ શું?
આગળ જવાનું ધ્યેય હેાય તેજ મુસાફર
સમા∞ાકરાને રાગે માને અજમા ખાવા પડે. કેમ ? કારણુ એક જ, મા દ્વારાએ કરાનુ પાષણ, તેમ અણુવ્રતવાળામાં ‘દેશ’ વિશેષણુ મૂકવાની જરૂર હતી. ‘સવ’ મૂકવાની અહીં જરૂર ન હતી પણ ોકરાના પેટમાં દુઃખાવા હોય ત્યારે માને અજમે ખાવા પડે, તેમ દેશવાળાને ખ્યાલ રહે કે સ ધ્યેયપણે છે. દેશિવરતિ એ મુસાફરખાનું છે. ધર