________________
ઓગણત્રીસમું] સ્થાનાંગસૂત્ર
( [ ૬ ઓળખાવીને તે બેલતાં શીખવવું? શીખવવું શું? અશુદ્ધ નહિ બોલતાં શીખવતો પાર ન આવે. કોઈ દેશમાં ગાયને માટે અમુક શબ્દ વપરાય છે. દેશ, દેશની ભાષા કેટલી બધી, તેની અશુતિ સમજાવવી તે કરતાં “ગો' શબ્દ શીખવે ઠીક છે. “ગે' શબ્દ એક દેશમાં બોલાતો ન હતો. સંસ્કૃત એ પાતાંજલિની વખતે દેશભષા ન હતી. ફલાણા દેશમાં “ગ” શબ્દ બોલાય તે લખવું પડત. પાતાંજલિની વખતે એક પણ ભાષાને શબ્દ “ગ” ન હતો. દેશદેશની ભાષાને જણાવતા શબ્દો અર્ધમાગધીના હતા. સંસ્કૃત એટલે સંસ્કાર પામેલી એટલે મૂળ કાંઈ બીજી ચીજ છે. શાક અને વધાર બે જુદી ચીજ છે. નહિ તો વઘારેલું બેલવાને પ્રસંગ ન આવે. સંસ્કાર કરેલી, કુત્રિમ એ સંસ્કૃત. આથી સંસ્કૃત શબ્દ જ કહી આપે છે કે તે કૃત્રિમ છે. શીલાંકાચાર્યે લખ્યું છે કે ગણધરની રચના સંસ્કૃત-કૃત્રિમ ભાષા વડે નથી. નિકિતકારે જે લખ્યું તેના અર્થમાં તેમણે લખ્યું છે. શકાનું સમાધાન કરી શકે તેનું જ વ્યાખ્યાન સાંભળવા લાયક.
“સ્વાભાવિક એટલે પ્રાકૃત “ તુ પત્રિમેળ સંરકન, પ્રતિ સંદર, તત્ર માનું પ્રતિ' પ્રકૃતિ એટલે સંસ્કૃત અને સંસ્કૃતમાંથી થયેલું તે પ્રાકૃત એમ હેમચંદ્રસૂરિજી જણાવે, પ્રાકૃત વ્યાકરણમાં જણાવે. સૂત્રકાર, નિયંતિકારે પ્રાકૃતને અસલ માની જ્યારે હેમચંદ્રાચાર્ય સંસ્કૃતિને અસલ માની. લખેલું કહી દે–એવું કહેવાવાળા પાસે સમકિતીઓથી વ્યાખ્યાન સંભળાય નહિ.
ગાયનું દૃષ્ટાંત [7] એક વખત ગાય ચરવા ગયેલી ટાંટિયો ભાંગી ગયા, ચાલે જ નહિ. મારે કરવું શું? બેસી રહેવું પાલવે ? એવામાં કોઈ ગાય વેચાતી લેવા આવેલ. શરીરે લટપુષ્ટ, અચળ ભરેલા, કિંમત કરાવી. રોકડા પૈસા આપે તે વાત. ગાય લેવા આવેલો એટલે પૈસા લઈને આવે. રકમ લઈને પેલે તો ઘરે ગયે. આણે ગાયને ઉઠાડવા માંડી,