________________
સ્થાનાગસવ
[ વ્યાખ્યાન મરી જાય. દેવલોકને વ્યવહાર મોટી સંખ્યામાં વહેતે હેય ત્યારે વિશેષ પ્રમાણમાં જે ભ ષા હોય તે જ ભાષા રહે. ગુજરાતમાં રહેલા હાય, મારવાડ જઈએ, ત્યાં અહીંના ગએલાને કઈ જરા તરા પલટો કરવાનો હોય. ઘણે ભાગ અર્ધમાગધીને ઉપજે છે. આથી સ્તુતિના, નિંદાના વ્યવહારને અંગે, ધર્મને અંગે, વરદાન અંગે, ધમાઓના પ્રસં
ને અંગે અર્ધમાગધી રાખ્યા સિવાય ક્ટકે થતો નથી. શ્રાવકને ધર્મને પ્રસંગ જે અહીં તે દેવતાનો વ્યવહાર ત્યાં પણ ખરે.
જગત માત્રના ઉદ્ધાર માટે પ્રાકૃત ભાષા
જે તીર્થકરની ભાષા, તે જ શાસનની ભાષા અને તે જ ભાષા દેવતાને રાખ્યા સિવાય છૂટકો નથી. તીર્થકરથી માંડીને દેવદેવી સુધી એક ભાષામાં આવવું જ પડે. ભાષાની અપેક્ષાએ તીર્થકર, ગણધર, કેવલી, સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ભક્ત, દેવ, દેવીઓની એક જ ભાષા હોય. તેથી તે ભાષામાં તીર્થકરને દેશના દેવી પડે છે. સર્વજ્ઞ હતા, નવી ભાષામાં ચમત્કાર દેખાડે તેમ હતું, પોતે બેલે તેવું બીજા સમજી જાય પણ ગણધર રિપેટે શામાં લેવો ? રિપોર્ટરની ભાષામાં ન બેલે તો રિપોર્ટમાં ગોટાળો થઈ જાય. તીર્થકરને તે જ ભ ષામાં બોલવું થાય કે જે ભાષા ગણધરની, જે ભાષા લેકોની, દેવતાની. આથી તીર્થકરને અને ગણધરને, સૂત્રની ભાષા અર્ધમાગધી લેવી પડે. આવી ભાષામાં જગત માત્રના ઉદ્ધારને માટે બેલે છે.
સંસ્કાર કરેલી, કૃત્રિમ એ સંસ્કૃત હવે જગદ્ગુરુ કેણ થઈ શકે ? જગતને લાયક ઉપદેશશેલીભાષા હેય તે જગદ્ગુરુ થઈ શકે. જે અર્ધમાગધી અઢાર દેશની છે તે જ અર્ધમાગધી દેવતાની ભાષા છે. અશોકના શિલાલેખોથી, પાતાંજલિના ભાષ્યથી કહે–અશુદ્ધ શબ્દ ઓળખાવવા કે શહ