________________
૫૮ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
.
તે બધા વીતરાગ હોય એમ કહેવાય નહિ, સરાગ પણ હેય. સરાગપણે જે દેવતામાં ઉત્પન્ન થાય તે પેાતાનાં બૈરી કરાંને અંગે રાગવાળા હોય, તેથી રૃનુસ્વાર વૃજીવ વર!' ડેાશી, બાળ, ખાલે ત્યારે શું કહે? કહે તે ધાવત ધાવત હોવાઃ' જેવું થાય. જગતની ભાષા સંસ્કૃત નથી, પણ અઢારે દેશથી મિશ્રિત પ્રાકૃત ભાષા છે. તેમાં અઢાર દેશના શબ્દો દાખલ થયા હૈાય. રેલ્વે, ફ્રાનસ વગેરે શબ્દો બધી ભાષામાં પેસી ગયેલા છે. ત્યાં ભાષાને અંગે અજાણપણું નહિ. દેવતાને આબાલગેાપાલની ભાષામાં ખેલવું પડે. લડાઇઓ જાગે છે, અનેક દેશનાં લશ્કરે। હાય, બધા સમજે તેવી ભાષામાં ખેલવું જોઇએ. લશ્કરને અંગે નિયમિત ભાષા કરવી પડે. તે વિના એકસરખા સંદેશા આપી શકાય નહિ.
અા સમજે તેવી ભાષાની જરૂર
દેવતાઓને આરાધવાના ઇજારા અમુકે જ રાખ્યા નથી. દેવતાની રસ્તુતિ બધા કરી શકે. દેવતાની સ્તુતિને હક્ક બધાને છે. દેવતાની પ્રાથના કયા શબ્દોમાં હોય ? જો દરેકની પેતપેાતાની ભાષામાં હોય તેા ધેાંઘાટ થાય. જે મનેાહરતા છે તે રહે નહિ. દેવતાનું આરાધવાનું દરેકને માટે શક્ય, જરૂરી હાય તે સને ચાલતી એવી ભાષા હોવી જોઇએ. તેથી અઢાર દેશ િિશ્રત ભાષા રાખવી પડી. પૂર્વ ભવના રાગને અંગે આરાધવાની યાતા રેકી માનેલી હૈાને અંગે, વરદાન માગનારા જુદી જુદી ભાષાના હવાને લાયે ભાષા બધા સમ શકે તેવી રાખવી એ.
દેવ્યાપક તરીકે પ્રાકૃત ભાષા
તે વખતે કઇ ભાષા હતી ? અગે કના શિલાલેખા કયા ધર્મને અંગે છે? તે નિર્ણય કરવા મુશ્કેલ છે. લગભગ બધા દેશમાં અશાકના શિલાલેખ મળ્યા છે. એક પણ શિલાલેખ સસ્કૃતમાં નથી, એ શિલાલેખા તે તે દેશની રૈયતને ઉદ્દેશીને લખવામાં આવ્ય! છે