________________
વ્યાખ્યાન ૨૭
રચના કરતાં સ્થાપનાને કમ ઊલ ગણધર મહારાજા શ્રીમાન સુધમાં સ્વામીજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે, શાસનને પ્રવૃત્તિને માટે, મેક્ષમાગને પ્રવાહ વહેવડાવવા માટે, દ્વાદશગીની રચના કરતા થકા પ્રથમ ચૌદ પૂર્વેની રચના કરી, તેને લીધે તે પૂર્વે કહેવાયાં. જે પૂર્વોની અંદર
ઈ પણ એવી ચીજ નથી કે જે એમાં ન હોય. કેવલી, મૃતકેવલી સરખા હોય. આ પ્રભાવ એ પૂર્વેને છે. એ ચૌદ પૂર્વે રચાં છતાં સ્થાપનાને કમ કર્યો ? " એમ તે પાપનું સ્થાન બને
શંકા–સ્થાપનામાં પહેલાં પૂર્વે જોઈએ, પછી દષ્ટિવાદ, પછી બીજા અંગો જોઈએ પણ પહેલું આસારાંગ કેમ ? સમાધાન-તે થાપના તરીકે છે નહિ કે રચના તરીકે કહ્યો. દશ જાતના નિબંધ તૈયાર કર્યા હોય, જેમ સગવડતા થતી ગઈ તેમ પાવતા ગયા. કરનારાઓ વાંચનારાઓ ઉપર ફરજ પાડી શકે નહિ. જેમ ધોરણને અનુક્રમ. પહેલા ધોરણમાં પાસ થયા વિના બીજામાં દાખલ કરાય નહિ. તેમ બાર અંગની રચના નિબંધરૂપમાં–રચનારૂપમાં ન રહી પણ કમરૂપમાં ફેરવાઇ. કોઈ પહેલી અઢાર હજારી શરૂ કરે તેને લgવૃત્તિ, સમાસચક્ર ન કર્યા તેથી ગુનેગારી નથી, પણ અહીં તો શિક્ષાપાત્ર બનાવી દીધા ને આજ કર્મ કરવું એમ ફરજિયાત કરી દેવામાં આવ્યું. પહેલાં રૂપાવલી, ધાતુ, સમાસચદ પછી છ હજારી કમ કર્યા છતાં ફેરફાર થઈ શકે છે. પણ અહીં ખીલી ઠોકી દીધી.