________________
અઠ્ઠાવીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૪
કાઇ દિવસ ન કરે, તેમ સાચા પુરુષ અકામ નિરાની ખેઅખી ન કરે. કુંભાર જ તરવારને ખીલે ગશે.
કારણ તરીકે તા અકામ નિજ રાને વખાણીએ
અકામ નિર્જરાથી
સૂક્ષ્મ એકેન્દ્રિયથી કેવી રીતે ચઢવું થયું ? થયું. રજપૂત સિંહાસન, મુકુટને ફેંકી દેતા નથી પણુ કારણ તરીકે, પ્રભાવ તરીકે હથિયાર તરરતે ગણે છે. અકામ નિર્જરા ન હોત તા આપણી આ દશા ન આવત. કારણ તરીકે સમશેરનું શૌય વખાણે, તેમ કારણ તરીકે કામ નિરાને વખાણીએ. આથી આંધળા નથી દેખતા એ સવાલ ન હોય. આંધળા દેખે તા નવા.
એ પ્રભાવ તા અકામ નિર્જરાના
સૂક્ષ્મપણું, ત્રસપણું વગેરેમાં ખ્યાલ ન હના છતાં સગી મનુષ્યપણ આ જીવને કેમ મળ્યું ? તેને સવાલ. તે કામ નિર્જરાના પ્રભાવ. તે કામ નિરા ભવિતવ્યતાએ કાવી. ભવિષ્યમાં ન બનવાનું બન્યું તેથી તેનું નામ ભવિતવ્યતા. દરેક દગીમાં, દરેક ભવમાં, દરેક ગતિમાં, દરેક જાતિમાં કર્માંસંધના દરવાજા ખુલ્લા મૂકેલા હતા અને ઈષ્ટ વિષયની પ્રાપ્તિ, અનિષ્ટને તિરસ્કાર આ એ વિચાર રાખ્યા હતા.
લાલચમાં આપણી જાનવરના જેવી દશા
ગાય પાણી પી આવે બહાર, ચરી માવે બહાર, ખાળ દઇએ તેથી દૂધ અહીં દાવડાવવા આવે છે. ખાળમાં લલચાઈ છે. સવારથી ઢાર છૂટવા માંડે, છૂટતાં ત્રણ કલાક જોઇએ. સાંજે ચરીને માથે ત્યારે ઝપાટામાં. કારણ ? ખાળની લાલચ. લાલચમાં રૂપિયાના માલ ચાર પૈસામાં ખેાળ માટે આપનારી ખીલા આગળ આવી ઊભી રહે. દારડુ બંધાવે. દોરડુ બધાવે ત્યારે માથું કે શીંગડું ન ફેરવે. આ વાત ધ્યાનમાં લઈશું તેા લાલચમાં કઈ સ્થિતિએ જીવ ન ઊતરે ! ભુલાપાપણ ખ્યાલમાં નથી માન્યું, ગાય પાતે કર્યાં ઊછરી હતી ? કયાં જન્મી હતી તેને ખ્યાલ નથી. અત્યારે ખેાળ કાણુ દે છે તે જુએ,
૪