________________
અઠ્ઠાવીસમું ]
સ્થાનીંગસૂત્ર
[ ૪૧
-
તરીકે ગણુતા હતા, એટલે સાધ્ય તરીકે મળે તે! ઠીક, ભવિષ્ય કાળમાં મળે તે ઠીક, વર્તમાનમાં મળ્યા તે ઠીક, મળી ગયા એ ઠીક, રહે તે ઠીક, આ આખા જગતની દશા છે. ષ્ટ સ્પર્શી વગેરે ઉપર ધેારણું. આ જીવે કાઇ દહાડે નિવૃત્તિને ઈષ્ટ ધારી નથી. ષ્ટિ સ્પર્શે વગેરે ગયા તે ઠીક થયું આવું કાઈ દહાડા ધાયુ નથી, પણુ અનિષ્ટ વિષય ગયા તે ઠીક થયું એમ ધાયું છે. આપણે આ ધ્યાન ન કરવું, આ ધ્યાન ખરાબ છે, સસાર વધે છે એમ કહીએ છીએ, છતાં લક્ષમાં નથી આવ્યું કે ઈષ્ટની પ્રાપ્તિ ઈચ્છવી, અનિષ્ટના વિયેાગ કે ઇચ્છા. આ બધું આત ધ્યાનનું સ્વરૂપ છે.
આંધળા ઢેખે નહુ એ સવાલ જ ન હોય
આખ્યાનના પહેલા એ પાયા—ઇષ્ટ મેળવવું, અનિષ્ટ છેડવું. લગીર ખારું આવ્યું માથુ ફરી જાય. મીઠું આવ્યું ખુશ થઇ જવાય, આમ થાય તા હજી આ જીવ આત ધ્યાનથી છૂટા પડ્યો નથી. જીવા બિચારા શું જાણે ? પાંચે જાતિના જીવે આખ્યાનમાં જન્મારા પૂરા કરે તેમાં નવાઈ શી ? વૈદ્ય થયેલા કચ્છની પરેજી પાળી શકતા નથી, રાખતા નથી તેા પછી બિચારા અજ્ઞાન કયાંથી રાખી શકે? અનાદિ કાળથી જીવ ભટકયે। ? આ સવાલ કેમ રહે છે ? આંધળા ન દેખે એના સવાલ જ ન હેાય. આંધળા દેખે તેા સવાલ. તેમ આ જીવ અનાદ રખડે છે તેના સવાલ જ ન ાય. ભટકવાનાં કારણેા– ઈષ્ટ વિષયની વાંછા અને અનિષ્ટયી દૂર રહેવું એ જોડ લાગેલાં છે. આત ધ્યાનમાં લીન થયેલા એવા જીવ ઊંચે કેમ આવ્યા એ સવાલ હાય ? જેને જે વિષયા છે તેમાં તેા ઇષ્ટની પ્રાપ્તિ અનિષ્ટના, વિયેાગને વિચાર હોય છે. ઈંદ્રિય વિનાના કે ઈ જીવ નથી. પાંચ સિવાય છઠ્ઠી જાતિ નથી. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવેા છે. ઇંદ્રિય દરેક ગતિ, જાતિમાં છે તેા ઈંદ્રિયના વિષયે! પણ દરેક જાતિ, ગતિમાં છે. તે છે તેા ઇષ્ટનો સ્વીકાર, અનિષ્ટને તિરસ્કાર રહેલા છે. તે રહેલે