________________
સત્તાવીસમું ]
સ્થાનોંગસૂત્ર
[ 83
ચારી માં ગણાય તેનું વર્ણન ત્રીજા મહાત્રતમાં આવશે . તીથ ́કરના વચનથી વિરુદ્ધ કરાતા ચારી ભાગવાની છે. છેડવાનું કે આદરવાનુ તીય ક્રુરના વચનથી. અદત્તમાં ચાર ભાંગાની જરૂર. તીથ કર અદત્તના પરિહાર.
જૈન શાસન આાચારમાં આતમાત છે
તીર્થંકર અત્ત યુ ? જે સ્વામિઅત્તમાંથી, જીવઅદત્તમાંથી ઊતરેલું તે. સ્વામિઅદત્ત, જીવઅત્તમાંથી ઊતરેલું ન હોય તે તીથ કરઅદત્ત નથી, જે તીથ કરનાં વચનો તે વયને માનવાને લાયક. એતે અંગે આત્માને બડી દેવાના પણ જે પ્રાયશ્ચિત્ત તે શાને અંગે? નથી ખતી હિંસા, નથી બની ચેારી. એક જ વચનથી વિરુદ્ધ તેને અંગે. શ`કા–પ્રાયશ્ચિત્ત નકકી કરવામાં આવ્યું.એટલું બધું આચારાંગમાં શું છે? સમાધાન જૈન શાસનની જડ આચારમાં છે. જૈન શાસન ઉત્પન્ન થાય, ચાલે, ટકે તે આચારે. આચાર હાય ત્યાં સુધી ટકે. ભાચાર ગયા પછી તીથ રહે નહિ. આચારની આટલી કિંમત હોવાને લીધે એ નક્કી કર્યુ કે જૈન શાસન આચારમાં આતઞાત છે. આથી આચારને નિરૂપણુ કરનાર આચારાંગ એ પ્રથમ રહે. એ ક્રમને ઓળંગનાર પ્રાયશ્ચિત્તનું સ્થાન બને. પછી વિચારને માટે સૂયગડાંગ. પછી વર્ગીકરણ માટે નાણાંગ.