________________
૩૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
અંગે ભાવ-પ્રાણુ માનવાની જરૂર છે. એક ભવથી ખીજે ભવ જવામાં જીવપણું છે, ભાવ–પ્રાણ છે. દ્રવ્ય-પ્રાણના નાશ થયા પછી શાસ્ર સાંભળ્યાં પછી મહેરા થયા છતાં શાસ્ત્રનું જ્ઞાન રહે છે. દ્રવ્ય-પ્રાણ તા મયા? ભાવ-પ્રાણુ છે. આત્માના સ્વરૂપમાં માનવું પડે કે જે દ્રવ્યપ્રાણાના નાશ થયા છતાં ટકે છે, એવી ચીજ તેનું જ' નામ ભાવપ્રાણુ. ભાવ-પ્રાણ માનવામાં ન આવે તેા છાના નાસ્તિક થવાના વખત આવે
ઇંદ્રિય દ્વારાએ થયેલુ જ્ઞાન લેા તા ચક્ષુ પદ્રિયને રૂપનું જ્ઞાન થયું. તેને જીભ કેમ કહી શકે કે મે જોયુ. સદેખ્યા. આંખને ભાગવું હાય તા ભાગે. શરીર કેમ ભાગ્યું ? જીવમાં સ્વાભાવિક જ્ઞાન ન માન્યું. ઈંદ્રિયે કહેલું જ્ઞાન માન્યું. જડ જ્ઞાન કરે એમ માનેા તો છાના નાસ્તિક. માટે ભાવ-પ્રાણુ માનવામાં ન આવે તો છાના નાસ્તિક થવાને વખત આવે. જીવા જ્ઞાનરૂપી ગુણુ માનવો પડે,
થીય ફાવતુ. જોએ
સામાન્ય વગર વિશેષ હાય નહિ. લાલ ભ્રષ્ટ કયારે? પહેલાં ઘટ હોય ત્યારે. મનુષ્ય જેવી ચીજ ન હોય તેા યમદત્ત જેવી ચીજ શી ? ભાવ–પ્રાણામાં જ્ઞાન, ન, એ એક દુકાનની ગાદી. ઝાડના ડાળાને ખે છે પણ મૂળ કેટલાં ઊંડા ગયા છે તેની તે ખખ્ખર નથી. દુનિયામાં જ્ઞાન, દર્શન ખોલાય છે તેને વળગ્યા, ખરું મૂળ તે ધ્યાન અહાર છે. વન, પરિસ્થતિ ધ્યાન બહાર છે, આત્મ-પરિણતિ તા તને ખ્યાલમાં નથી. પેાતાના સ્વરૂપમાં રમણ કરે તે ચારિત્ર.. દૂધપાકના કઢાઇએ આખે ભર્યાં છે, કડછીથી હાથમાં લીધા. મેહુ ખુલતું નથી. જ્ઞાન, દર્શન, શુદ્ધ પરિષ્કૃતિવાળા થયા છતાં એનામાં તાકાત ન હોય તા ભણ્યા-પહેલે નંબરે પાસ થયા, તાવ આવ્યા એક કડી યાદ કરવાની તાકાત નથી, જેમ મંદવાડમાં હોય તાકાત ન હોય