________________
૩૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન વિરતિ પહેલા વ્રતમાં આવી ગયું પહેલા મહાવ્રતને વિષય દ્રવ્ય-ભાવ– પ્રાણની વિરતિવાળો છે. દ્રવ્યથકી પ્રાણાતિપાતને વિષય છે જવનિકાય. સીધા પ્રાણેના અપહાર તેનું વર્જન. મૃષાવાદ-વિરમણ પ્રાણના અતિપાત ઉપર ગયે નથી. પ્રાણુના અતિપાતને માટે જ હું બેલાતું નથી. જ હું બેલે તે પ્રાણને અતિપાત થાય એમ નથી. ચાહે જેટલો બકવાદ કરે છે પણ શાસનમાં ધ્રને અસર થતી નથી. પિતાના પ્રાણું જાણી જોઇને હણે એમ નથી. ક્ષણે ક્ષણે મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણય વગેરે બંધાય તે વખતે ભાવ–પ્રાણ હણાય છે.
આત્મા એ અરૂપી દ્રવ્ય આત્માને કર્મ કેમ ચોંટે ? એ બિચારાં શું સમજે? ક્યાયવાળા આત્મા બાંધી લે છે. આત્મા દ્રવ્ય છે, અરૂપી દ્રવ્ય છે. દ્રવ્ય દ્રવ્ય જોડાય તે નવાઈ શી? આંગળીમાંથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ કાઢી નાખે. જે રહેશે તે અરૂપી ચીજ. કોઈ દિવસ પુદગલમાંથી રૂપ, રસ વગેરે નીકળવાનાં નથી. દ્રવ્ય ન કાઢ. ગુણ કાઢી લો કલ્પનાથી. જે રહે તે અરૂપી. ઘટ અને આકાશને સંબંધ શી રીતે ? રૂપી અને
અરૂપીને સંબંધ થશે. સમજવા તરીકે–ખેરામાંથી ચરબી લેવી નથી છતાં થાય છે, અને જઠર વગર સમજે ભાગ પાડી દે છે. કર્મવાળે આત્મા કર્મોને ખેંચે છે. જ્ઞાનાવરણીયનો ઉદય હોય ત્યાં સુધી ભાગ પડે, પહેલાં ઉક્ય ન હોય તે નવાં કર્મો બંધાય નહિ. દ્રવ્ય-માણે એ કમરાજાએ આત્મા પર મૂકેલા
રીસીવરા છે. દ્રવ્ય, ભાવ બંને પ્રકારના પ્રાણુને નાશ નહિ કર તેની પ્રતિજ્ઞા પહેલા વ્રતમાં લીધેલી છે તે બીજા વ્રતની જરૂર શી? મૃષાવાદ એ સીધી ભાવ-પ્રાણુ નાશની ક્રિયા નથી. તેમજ જે અતિપાત તે દ્રવ્ય કે