________________
છવીસમું ]
સ્થાનાંગસૂત્ર ઉપર કેટલું લેવું જોઈએ કે ખરાબ વિચાર થયા છે છતાં શીલની બાબતમાં ખરાબ ન દેખાય,
બાહ્ય આચાર એ સ્વ-પરિને ઉદ્ધારક બ્રહ્મચર્યને અંગે બીજા પાપસ્થાનમાં મનને ન કેળવે, કાયાને કેળવો ત્યાં રૌદ્રધ્યાનમાં ચાલ્યા જવાશે. મિથુનવિરમણમાં કાયાને પહેલી કેળવે. જૈન શાસન અત્યંતરની શુદ્ધિ સારી રીતે કરવા, વધારવા માગે છે, ફળ જણાવે છે છતાં બાહ્ય આચારની કિંમત ઘટાડી પાલવતી નથી. બાહ્ય આચાર એ જ માર્ગ છે. બાણ એ સ્વ-પરને ઉદ્ધારક, અત્યંતર આચાર આત્માને ઉદ્ધારક. અન્યલિંગ, ગૃહિલિંગે સિદ્ધ માન્યા પણ સ્ત્રી, હથિયાર, માળાવાળાને દેવ ન માન્યા. બાહ્ય આચાર એ જ કસોટી, એ જ વ્યવહાર, એ જ શાસન, એ જ શાસનને ચલાવનાર છે. તેથી પહેલી સ્થાપના આચારાંગની. આચારની જરૂર હોવાથી સાધુના આચારો નિયમિત કરી નાખ્યા છતાં ગામમાં આવેલ ભેદુ ન થાય તે ખરેખર ધ્યાનમાં રાખવાની જરૂર. જગતમાં ભેદુ જન્મે ત્યારથી હેતા નથી. જાસુસ લાંચ ખાઈને પછીથી બને છે. આચારમાં પ્રવર્તવાવાળા મિથ્યાત્વને જાસુસ ન બની જાય તેને માટે સૂયગડાંગ-વિચારની વ્યવસ્થા. સ્વ પર સમયની સ્થિતિ સમજાવવા માટે સૂયગડાંગ. સૂયગડાંગજીએ વિચારની વ્યવસ્થા કરી પછી વર્ગીકરણ માટે કાણાંગાજી. તે કાગળના વગીકરણમાં પંચ મહાવ્રત.. મૃષાવાદ-વિરમણ પ્રાણુના અતિપાત ઉપર ગયે નથી
શંકા-બીજું મહાવ્રત લેવાની જરૂર શી? દ્રવ્ય-પ્રાણ, ભાવપ્રાણ બંનેના અતિપાતથી બચવાનું છે, તે જૂઠમાં ભાવ-પ્રાણુને તે નાશ થવાનો છે. જેને નાશ થવાને તેને સંભાળવા માટે, મૃષાવાદ