________________
છવીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૨૭
કયાંથી? આચારાંગમાં સાધુના આચારમાં શ્રદ્ધાવાળા શ્રાવકોએ દહેરાં બનાવ્યાં એમ લખ્યુ છે. શ્રદ્ધાવાળા શ્રાવકો તેણે આવાં કર્યાં હોય.
માસ સાધવા માટે એની એ વસ્તુઓ કરાય અને ન કરાય
હવે મૂળ વાત પર આવા એક શબ્દ જિનેશ્વરના કહેલા હાય તેને અયેાગ્ય સ્થાનમાં જોડવામાં આવે તે તીર્થંકરનામ કમ બાંધેલુ જતું રહે. ત્રિલેાકનાથે જે મોક્ષની પ્રાપ્તિને માટે લખ્યું તે લને પ્રમાની પ્રવૃત્તિમાં જોડી દીધું. મેક્ષસાધનાના દસ્તાવેજ ઉપર જિનેશ્વરની સહી તેને ઉપાડીને પ્રમાપણામાં મૂકી દીધી. સર્વથા કરવુંજ જોઇએ કે સર્વથા નહિ જ કરવું જોઇએ એવુ નહિ કહેલું હાય. તીથ કરાએ કાઇ વાત એવી કહી નથી કે જે કરવી જ જોઇએ, કે કાઇ પણુ વસ્તુ ન જ કરવી જોઇએ. મેાક્ષ સાધવા માટે એની એ વસ્તુઓ કરાય, એની એ વસ્તુ ન કરાય.
મારી અન્યતર જીતાં રહી શકે કે નહિ?
ખીજા બધામાં આદ્ય, અભ્યંતર જુદાં રહી શકે છે. હિંસા જાહ, ચારી, પરિગ્રહમાં જુદાં રહી શકે છે પણ મૈથુનની પ્રવૃત્તિ રાગદ્વેષ વિના ખનતી નથી, તેથી તેમાં ખાવ અભ્યંતર જુદાં રહી શકે નહિ, માટે એકાંત. શંકા-આવું એકાંત છતાં ગુણસાગર, પૃથ્વીય બંને કેવળજ્ઞાન. બાયડીના હાથ પકડયા છતાં કેવળજ્ઞાન થાય તે માનવાવાળા તમે, આ સાથે હોય તેા કુદેવ થાય તે શી રીતે માના છે? હથિચાર, શ્રી, માળા હોય તો કુદેવ. શ્રીને અંગે તા એકાંત, હથિયાર, માળાને અંગે એકાંત નથી, છતાં હથિયાર રાખે તે દેવ નહિ. કુદેવનાં લક્ષણુ આ કેમ રાખ્યાં છે?