________________
૨૮ ]
સ્થાનાંગસૂત્ર
જૈન શાસન અભ્યંતર શુદ્ધિને
[ વ્યાખ્યાન
ચાહવાવાળુ છે
"
અન્યલિંગે સિદ્ માનવા તૈયાર છે? અન્યલિંગમાં, ગૃહિલિંગમાં શું ન હોય? સિદ્ધ થવામાં વાંધા નથી. ધરમાં ખૈરી રાખી છે ત્યાં મોક્ષ થવામાં વાંધો નથી. હથિયાર નથી નહ્યાં, બેરી નથી નડી. એક જ મુદ્દાએ જૈન શાસન ખાદ્ય આચાર ઉપર પૂરેપૂરું ધેારણુ રાખે છે. ખાદ્ય આચાર શુદ્ધ હોય તે અંદર શુદ્ધ જ હોય તેમ કબૂલ નથી. અ દરથી મિથ્યાદૃષ્ટિ, અજ્ઞાની, અભવ્ય એવાએ સાધુપણાની ક્રિયા કરી તેથી નવ ચૈવેયક સુધીની સત્તા આપી. આટલું ખાદ્યનુ પ્રબળપશું. જૈન શાસન અભ્યતર શુદ્ધિને ચાહવાવાળું છે, અભ્યંતર શુદ્ધિને માટે શાસ્ત્રો બનાવનાર અભ્યંતર કરતાં ખાદ્યને સજ્જડ રીતિએ પકડ ગણશે. હથિયાર, માળા, શ્રી કુદેવના લક્ષણ માન્યાં. અભવ્ય દર ખાલી છે. જાહેર કર્યું છે કે અભવ્ય આવા હોય પણ બાહ્ય આયારને લીધે નવ ચૈવેયક હિંસા, જાઇ, ચેરી, પરિગ્રહમાં અંદરનુ સુધારવાની જરૂર. ખાદ્ય સુધરવું જોઇએ. ચેાથામાં અંદરનું ન સુધરે, કાળુ મેશ હાય, તેા પણ બહારનું ચોકખું હોય તે સદ્ગતિ પામે. હિંસાની દાનત હોય, ક્યા પાળતા હોય તેા કાંઈ વળે નહિ. હિંસાનુબધી રૌદ્રધ્યાન ગળ્યું પણુ મૈથુન-અનુબંધી રૌદ્રધ્યાન ન ગણ્યું. ત્યારે દેવલાકની ગતિ મેળવવાનું સાધન, મનમાં કાળા પરિણામ છતાં બાહ્યથી બ્રહ્મચય પાળે તે। દેવલાકનું સાધન. ઉવવાઇસૂત્રમાં જણાવ્યું કે બાળવિધવા સાસુસસરાની શરમની ખાતર વગર ઈચ્છાએ બ્રહ્મચય પાળે તે એસી હજાર વર્ષીની દેવતાની સ્થિતિ બાંધે. મનથી બાંધે છે પણ કાયાથી પળાય તેના આ હિસાબ ગણ્યા છે. મન, કાયાથી શીલ પાળે તેના કરતાં કાયાથી શીલ પાળે તે એક અપેક્ષાએ ઉત્તમ. મન વળે તે તા બ્રહ્મચય પાળે, મન નથી વળ્યું તે કાયા વાળે છે. બાહ્ય કારણાશીલનાં કારણે। તેના ઉપર કેટલું જોર રહ્યું હશે. કુલલજ્જા, આબરૂ