________________
એકવીસમુ]
સ્થાનાંગસૂત્ર
૨૮૯
ક્રાંઈક બુદ્ધિ ચાલે. સ્થાવરના સ્વરૂપે માનવાનું થાય તે કેવળ સર્વજ્ઞ ભગવાનનાજ ભરોસે. આ અપેક્ષાએ સિદ્ધસેને કહ્યું: જૈનપાની જડ છ જીવનિકાયની શ્રદ્ધામાં, છ જીનિકાયનુ રક્ષણુ તે શહેનશાહત જૈન શાસનની, જે છે જીનિકાયને ગે અહિંસા વગેરેની પ્રતિજ્ઞાવાળા હોય તે જ શહેનશાહતમાં ઉપદેશ આપી શકે. પહેન્રી આ વફાદારી જોઈએ, છ છત્રનિનિકાયની વિરાધના કોઇ પણ પ્રકારે નહિ કરું' તે પ્રતિજ્ઞા હાવી જોઈએ. ખીજું ને ત્રીજી' મહાવ્રત જખરજસ્ત છે. ચેથ્રુ ને પાંચમું મહાવ્રત પણ જબરજસ્ત છે. એ દયાની વાડે છે. અનાજ તરીકે મુખ્ય રક્ષણીય ચીજ હેાય તે તે યા’ છે. મુખ્ય સાધન તરીકે છ જીવનિકાયની દયા છે. ખીજા વગેરે મહાવ્રતા છે, પણ એ વાડા છે-મૂળ ચીજ નહિ, છ જીનેિકાયની દયાની પ્રતિજ્ઞાવાળા ન હોય તેને જિનેશ્વર પાતાના વર્ગમાં દાખલ કરે નિડે.
છ જીવનિકાયની શ્રદ્દા થાય તે જ જૈનત્વ
સ્વલિંગ જિનેશ્વરને વગ છે. સ્વલિંગમાં કાને દાખથ કરાય? જેને છ જીનિકાયની દયા છે તેને. જેને આ વર્ગમાં દાખલ ન કર્યો તેને આ પટો મળવાના નથી. જેને પટા ન મળ્યે તે કાઇના ઉપર હુકમ ચલાવી શકે નહિં. જાણવાનુ કહે છે, મિલકત ધરાવે છે, અને ઘરબાર હાટ ુયેલી વગેરે ધરાવે છે છતાં કાયદાથી બચાવ કરવાની તાકાત નથી. વકીલ અરજી ઘડશે એમાં સહી એમના નામની. વકીલ કે સુખ ચારનામુ આપે. વકીલ એના નામે મેલે, અને વાદી કે પ્રતિવાદી ગેરહાજર કે હાજર હાય તેા વકીલ કહે અમારાથી આ સહુન ન થાય. અસીલ ખેલે છે; માતુ વકીલનું છે. કરાડાની મિલકત