________________
હ૦૩
બાવીસમું] .
સ્થાનાંગસૂત્ર સંસર્ગ. સર્વ પ્રાણાતિપાત વિરમણ. સર્વ જીવની હિંસાથી વિરમવાનું રાખ્યું તે સર્વ જીવની હિંસા કરતું હતું એમ નથી. બુદ્ધિથી વિરમવાની બુદ્ધિ છે. જેવી રીતે બુદ્ધિથી ચોરોની કલ્પના કરી. એરે આવી પહોંચે અને રક્ષણ કરે તેથી વળાવો લીધે. તેમ હિંસાને અંગે કલ્પના આવે, પ્રસંગે આવી જાય તે પણ મારે હિંસા કરવી નહિ. બુદ્ધિથી બધી હિંસાએ કલ્પી, તેથી દૂર રહ્યો. ચોરી છે એ ચોરને જ કહેવાય. દુનિયામાં કાયાના સંસર્ગનાં દષ્ટાંતે છે માટે જેડે ધ્યાન રાખ. વફાદારીના સેગન લેવાય છે ત્યાં પ્રજા શું બેવફાદાર હતી? બેવફા થયે હોય તે જ છે ને ? ના પણ બિનવફાદારીને પ્રસંગ આવે તો બિનવફાદારી નહિ કરું. વફાદારીથી ચાલીશ એ આશયે સોગન લે છે. આથી જે હિંસાથી વિરમવાનું કહે છે તે હિંસા કરતો જ હોય એ નિયમ નથી. અહીં “અપાદાન” કહીને પંચમી કહી તેથી અહીં અપાદાનમાં પંચમી લેવાની છે. આ સર્વ પ્રકારની ડિ સા બુદ્ધિથી સમજી લીધી છે. બુદ્ધિથી આત્માએ સંસર્ગ કર્યો છે અને આ પ્રસંગ આવે તે તે ન કરવી. અહીં કાયાના સંસર્ગને અપાય નથી. ‘સર્વ' કહેવાનું કારણ શું?
સર્વ વિશેષણની જરૂર શી? એક ઘટનું ઘટપણે ઓળખ્યું તે દુનિયાના બધા ઘટો ઓળખાઈ ગયા. રતિભર સેનાને પારખ્યું તે આખા જગતનું તેનું પારખ્યું. સેનાપણું ખ્યાલમાં આવવાથી જગતનું સેનું પારખ્યું. કટકે ન દેખે પણ સેનાપણું ખ્યાલમાં હતું. હિંસાપણું તે તમારા ખ્યાલમાં રાખે તો પછીં સર્વથી કહેવાની જરૂર શી? સર્વ હિંસામાં હિંસાપણું હોય તે હિંસાથી વિરમે એટલું બસ. “સર્વ શબ્દ