________________
૩૨૦
સ્થાનાંગસૂત્ર
[ાખ્યાન
કિતી જીવે છે. કારણુ-જાણ્યા છતાં જે ન થાય તે સમજે છે. સિંહ કુદમાં પડયા છે. સિ'હુ પાંજરામાં પૂરાય ત્યારે તરફડીયા મારે તેના એકે અંશે બકરાને પૂરે તે એ તરફડીઆં ન મારે. અર્થાત્ જે જ્ઞાની થયા તેને લાગેઃ અરર! સિંહ પાંજરામાં પૂરાઇ ગયા. અવિરતિએ આટલે દાબી દીધા છે. એને જેટલી વિરતિ આછી થઈ તેટલી કાળજામાં બળતરા થાય. અજ્ઞાની હોય આટલું કરવા મચ્યો, આટલું કર્યું. નિશાળમાં ગયા, ચણા મળ્યા, પતાસું મળ્યુ તા માજ. એકલા ક્રિયાવાળા તેને પસ્તાવવાનું નથી. જેટલું કરે તેટલું સુખ થાય. આ વાતને જ્ઞાતાસૂત્ર સાથે મેળવવાનું છે. ઘેાડી ક્રિયા કરનાર આરાધના બુદ્ધિમાં છે. દેશ-આરાધક અને દેશ-વિરાધનાની સમજ
જ્ઞાતાસૂત્રના અગિયારમા અધ્યયન (સૂ૦ ૬૭)માં વાત ચાલી. સહન કરવુ એ સાધુના ધ. સહન કાનુ* કરવું? ધરનુ કે બહારનું ? ઘરનું–ચતુવિધ સંઘનું. બહારનું-અન્ય મતવાળાનું, ઘરવું ને બહારનું સહન કરે તે સર્વ આરાધક, તેમ અહીં જ્ઞાન ને ક્રિયાવાળા સર્વ આરાધક. પણ કાઇક બહારનું સહન કરે ને ઘરનુ ન કરે; કાઈ ઘરનું સડન કરે ને મહારનું સહન ન કરે. કોઇ ચતુર્વિધ સધર્નુ સડન ન કરે, ચતુવિધ સંઘનું સહન કરે. બહારનું ન કરે, બહારનું સહન કરે. જે બહારનુ બધાનું સ સહન કરે છે–મરણાંત ઉપસર્ગ હાય તા પણ સહન કરે, છતાં તે દેશ-આરાધક, પણ જે શાસનનું સ સહન કરે ને બહારનું સહન ન કરે તે માત્ર દેશ-વિરાધક તેવી રીતે અહીં એકલી ક્રિયાવાળા દેશ-આરાધક અને એકલા જ્ઞાનવાળા પશુ દેશ-આરાધક કહ્યો છે.
શાસન પંદર માનીના હિસાખમાં અને આખુ જગત