________________
૨૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન મારે બોલવું જોઈએ. જેટલો સમય બેલું. તેટલો વખત વ્રત,ન બેલું તેટલો વખત ખંડન ? સાચું બેલવું તેની પ્રતિજ્ઞા છેને ? સાચું છૂપાવવું નહિ. સત્ય બલવાની વાત રાખવામાં આવે તે જિંદગીમાં એક બદામ જેટલું પળાય, બાકી રૂપિયા જેટલો વ્રતને ભાગ તેડાય. કેવળજ્ઞાની માટે ટાંકણ જેટલો પળાય, દરિયા જેટલું તેડાય. કેવળજ્ઞાની બેલે અમુક. જાણે લોકાલોક. સાચું જ બોલવું જોઈએ એ વ્રત થઈ શકે નહિ. બોલવું તે સાચું બોલવું એટલે નિયમ કરવામાં આવે તે વાંધો માટે આવે. દરિદ્ર મનુષ્ય છે. બાપે નામ રાખ્યું છે ધનરાજ છે. તમે ધનરાજજી બોલી શકે નહિ. આંધળી બાઈને સૂરજ ન કહી શકો. મૂળભાષા ચાર–સત્ય, અસત્ય, વ્યવહાર, મિશ્ર. કહેવું પડે કે વ્યવહાર ભાષા ઉપર આખું જગત દુર્ગતિગામી જીવ કયાંસુધી રખડશે? લાલચંદભાઈએ મણિભાઈને કહ્યું આવજે, એટલે વચન જ હું પડયું ને ? જે સત્યનું સ્વરૂપ સમજતા નથી તે આત્માને કુટે તેમાં વળે શું? પરલોકને આરાધવાવાળી ભાષા તે સત્ય. લોઢું કાળું, એને પરલોકને સંબંધ છે? સત્યનું સ્વરૂપ ખ્યાલમાં આવ્યું નથી. સત્યામૃષા, અસત્યામૃષા કેને કહેવી ? આ વિચાર કરવાની જરૂર છે, પણ તે સમજાય કયારે ?