________________
વ્યાખ્યાન ૨૬
पंचमहवया पत्रता, तंजहा-सव्वाओ पाणाइवायाओ० રચના પ્રથમ છતાં સ્થાપના પ્રથમ નહિ
ગણુધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામી મહારાજે ભવ્ય વેાના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મેાક્ષમા વહેવડાવવા માટે દ્વાદશાંગીની રચના કરતા થકા પ્રથમ પૂર્વેની રચના કર્યા છતાં જે પૂર્વાની આ દર ત્રણ લેાકની સ` વસ્તુઓનું, સર્વાં કાળ સંબંધી નિરૂપણુ કરવામાં આવેલુ' છે, એવા પૂર્વેની રચના કર્યા છતાં સ્થાપના કરતી વખતે તે તે પૂર્વાને પહેલાં સ્થાપન નહિ કરતાં આચારાંગને પ્રથમ સ્થાપવામાં આવ્યું
જૈન શાસનનુ મૂળ થ્યાત્મશુદ્ધિ
આત્મશુદ્ધિ જૈન શાસનનું મૂળ છે. બાહ્ય આચાર હોય ત્યાં અભ્યંતર શુદ્ધિ હોય જ એમ જૈન શાસન કબૂલ કરતું નથી. દેવની પરીક્ષાને અંગે હથિયાર, માળા, સ્ત્રી ન હોય તા જ તેને દેવ તરીકે માનવા. શંકા-અભ્યંતર શુદ્ધિ હાય, તે સ્ત્રી હોય તો શું ગયુ` ? સ્ત્રીના હાયે હાથ મેલાવનાર કેવળજ્ઞાન પામે, તા પાસે રહેલી આ શુ નડી ? સમા॰-એકાંતિક મહાત્રત ચેાથું છે, બાકીના મહાત્રતા અનેકાંતિક છે. જિનેશ્વર મહારાજે કાઇ પણ ચીજ કરવી જ જોઇએ એવા તરીકે નિયમિત કરી નથી. કરવાને અંગે નિયમ ન રાખ્યા, પણ અંદર એસસા નહિ ' તે આપોઆપ બહાર જવાનું આવી ગયુ.. ‘વ્યવહાર અધ' એ ગુને નહિ, ‘ ન્યાત બહાર' ગુને. તેમ અમુક કરવુ જ જોઇએ એ ફરજ રાખી તેથી અમુક ન જ કરવું એ ક્રૂરજ આપોઆપ આવી જાય. સર્વથા નિષેધ કશાના કરેલા નથી, ફ્રાલતુ મનુષ્ય ગમે તેમ ખેલી દે. ફાલતુ મનુષ્યાનું આ ખેલેલુ નથી.