________________
૨૦ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
અંગે દ્રવ્ય-પ્રાણના ભાગ ઉપેક્ષારૂપ થાય. જિનેશ્વરની પૂજા, પ્રભાવનાને લીધે થયેલું દ્રવ્ય-પ્રાણનું પાપ, ભાવ-પ્રાણુના વિચારની સાથે ચાલ્યું જાય.
ભાવ-પ્રાણ પહેલાં મચાવવાની જરૂર
‘પ્રાણ’ શબ્દ ન વાપર્યો હોત તે દ્રવ્ય-પ્રાણના ભાગે ભાવ-પ્રાણુની રક્ષા કરવી એ ચાત નહિ. ભાવ-પ્રાણ પહેલાં ખચાવા. પાંચ હજાર માંડી વાળ્યા, પાંચ હજાર આપ્યા. ભૂત કાળના તોડી નાખ્યા. ભવિષ્યમાં મેાક્ષની નજીક. ભાવ–પ્રાણના અતિપાત કોઇ પણ પ્રકારે થવા જોઇએ નહિ. દ્રવ્ય-પ્રાણના અતિપાતની છે તે બધી. ભાવ-પ્રાણ વખતે ભાવપ્રાણને પકડજો. ભર ચેામાસામાં ચારિત્રને માટે વિહાર કરે, ભણવાને અંગે નહિ. જે જ્ઞાન ધારણ કરવાવાળા એક જ આચાય છે. ચામાસુ પહેલાં અણુસણુ કરવાના છે તેવા જ્ઞાનને માટે ચામાસુ ઊતારીને લઇ લેવું. દર્શનપ્રભાવચક્ર સલેખના કરી હોય. આસો ઊતયે અણુસણ કરવાના હોય તે ચામાસામાં જવાય. દ્રવ્ય-પ્રાણને નાશ, પાર વગરને નાશ છતાં તે લખી દીધુ. જનારા આજ્ઞાને આળ ગતે નથી. ચેામાસામાં વિહાર એટલે પૂછ્યું શું? જ્યાં વર્તમાન કાળમાં ભૂત કાળનાં કર્યાં તેાડે, ત્યાં ભાવ–પ્રાણને બચાવ થયા, આથી ત્યાં દ્રવ્ય-પ્રાણને બચાવ એ થયા હોય તેા વાંધે આવે નહિ.
દ્રવ્ય-પ્રાણા એ ભાવ-પ્રાણાનું કામ આપે નહિ
અહીં ‘પ્રાણુ’ શબ્દ રાખ્યા. સિદ્ધને ભાવ–પ્રાણ ચાર, દ્રવ્ય–પ્રાણ એકે નહિ. સરીર જબરજસ્ત હોય તે પાપમાં પ્રવતેલાને ભાવ–પ્રાણનુ રક્ષણ કરવાની દાનતે વર્તુલે એમ કહી શકે કે આમાંથી દ્રવ્યપ્રાણ કાઢી લે. પણ દ્રવ્ય-પ્રાણા ભાવ-પ્રાણા કાઢી આપે નહિ. જખૂામીને જોગ મળ્યો તો મોક્ષમાર્ગના ચોકીદાર થાય, નહિ તે જાત લૂમરની છે પ્રભવસ્વામીની.