________________
ગ્રેવીસમું ]
સ્થાનાંગસૂત્ર છે.મંદિરસ્વામીજીઉત્તર દે છે-ભરતમાં કોઈ તીર્થકર નથી, કોઈ કેવલી નથી. આ ઉત્તર આપીને પણ ગૃહસ્થપણામાં આવી રીતે કૂર્મા પુત્ર કેવળજ્ઞાન પામેલા છે. પહેલાં નિષેધ કર્યો તે સાચું કે ખોટ ? એ ગૃહસ્થપણામાં કેવળજ્ઞાની છતાં વ્યવહાથી ગણ્યા નહિ તેથી નિષેધ કર્યો. બાહ્ય આચાર-પ્રવૃત્તિ હોય તો જ અત્યંતરને પણ વ્યવહાર બાહ્ય હોય એટલે અત્યંતર માનવાને બંધાયેલા. અત્યંતર હોય છતાં બહારનું માનવાને ન બંધાયેલા. જે ફર્માપુ એ વેષ નથી લીધે તે માબાપ આવી રીતે પ્રતિબોધ પામે તે માટે–પ્રતિબોધને માટે. પિતે ઉચિતતા દેખે તે માબાપના પ્રતિબંધને માટે વેષ ન લે. બાહ્ય વ્યવહારને અંગે અંદરનું માનવાને
બંધાયેલા હીરસૂરિજી પાલખીમાં બેસીને કેમ ન ગયા? હરસુરિ અતિશય જ્ઞાની ન હતા. ન ગય તેથી અકબરને પ્રતિબોધ થયો. દ્રવ્ય જયાં ચોકખું હોય ત્યાં ભાવ ચેક માનવાને જે વિરુદ્ધ કારણ ન હોય તે બંધાયેલા છીએ. એવું ન હોય તે કરડે સાધુ હોય. તે સંખ્યા કેટિyયકૃત્વની કહી છે. એમાં કોણ કયા ભાવે વર્તે છે તે શી રીતે જાણવું ? એક જ ગચ્છમાં નિશ્ચયથી કોણ કયા ભાવથી વર્તે છે તે કોણ જાણે? વ્યવહારથી વર્તતા ચારિત્રમાં નિશ્ચય કે અંતર્ગત જોવાની જરૂર નહિ. તે જણાય ત્યારે વર્જવાને. જણાય નહિ ત્યાં સુધી માનવાને બંધાયેલા. જે પ્રથમ ચારિત્ર-સ્થિત તે વંદન કરવા લાયક છે. બાહ્ય વ્યવહારને અંગે અંદરનું માનવાને બંધાયેલા. કરડે સાધુ વખત કરોડો માનવાનું થયું હશે, તે પણ ભાવ જાણીને માનવાનું નહિ.
જગતને દરવનાર તો બાહ્ય આચાર જ
અંદરની પરિણતિ કેવલી જાણે, તે જ્યાં સુધી અતિશય જ્ઞાન ન થાય ત્યાં સુધી કોઈને માનવા નહિ! દેવગુરુધર્મને માન્યા વિના