________________
ચોવીસમું ]
સ્થાનાંગસૂત્ર કમે બાંધ્યા હોય તેમાં ફેરફાર કરે તેથી જ
ધમની કિંમત આયુષ્ય સિવાય સાતે કર્મો નિયમિત બંધાવાવાળાં. પહેલાં બધાં ભેળાં કર્યા હશે તે આત્મામાં, કેવલીના ભવમાં કઈ જાતનાં કર્મો હશે ? કેવળ મોક્ષ કાંઈ થાય નહિ. ધર્મને દરિયામાં વહેવડાવી દેવો પડે. જે જે પ્રમાણે બાંધ્યાં તે પ્રમાણે ભોગવવા પડે તે ધર્મ કરવાને શું ? કર્મ તે જેવાં બાંધ્યાં તેવાં ભોગવવાનાં ? કર્મમાં બાંધ્યાં કરતાં કાંઈ પણ ફેરફાર કરે તે ધર્મની કિંમત. જેવી રીતે બાંધે તેવી રીતે ભોગવવાનું રાખે તે સમ્યકત્વ, ચારિત્ર, મેક્ષ મળે નહિ. ગાઢ બંધાયાં હેય તે તે રૂપે ભોગવે, ને તેડી પણ નાખે.
કર્મોના નાશની શક્યતા ખરી એક માણસે કોઈને કહ્યુંઃ લાકડું એટલું મજબૂત કે ચપ્પથી કાપું છું છતાં કપાતું નથી. જ્યારે કશાથી કપાતું નથી એવું બીજાએ કહી દીધું. કેડે કલ્પની તાકાત નથી કે એ કર્મોને ક્ષય કરે. ઇંડે કલ્પરૂ૫ કિરણોથી નાશ નથી. બાકી નાશ દરેકના છે. નહિ તે ધર્મ, પશ્ચાત્તાપ બધાં નકામાં થઈ જાત. કરેલાં કર્મોને નાશ નથી' આ વાક્ય કહ્યું છે પણ પહેલાં અપવાદની પ્રવૃત્તિ. અપવાદ ન લાગે તે ઉત્સર્ગ લાગે. જેમ દિવચનને સંધિ પામતું નથી. કરેલાં કર્મોને ક્ષય નથી એ ધ્યાનમાં લીધું પણ જોડે કહ્યું છે તે ધ્યાનમાં લીધું નથી. કાં તે વેદે નહિ, કાં તે તપસ્યા કરીને ક્ષય કરે નહિ. દવાથી ક્ષય ન થતે હેત તે અપવાદ ન મેલત. તપસ્યાથી ક્ષય ન થતે હેત તે અપવાદ મેલત નહિ. કરેલાં કર્મોને નાશ નથી. જે ભોગવવામાં ન આવે, અગર તપસ્યાએ તેડવામાં ન આવે તે ગયા કાળના બાંધેલાં કર્મો માટે સરસ રીમિ , જિમિ, uિrfમ પાળ સિકિ" એમ કહ્યું તે ન કહેત. અહીં વિરમણ શબ્દની અંદર