________________
તેવીસમું ) સ્થાનાંગસૂત્ર
૩૧૯ આરાધકપણું ઉપચારથી છે નહિ કે વાસ્તવિક જ્ઞાનવાળાને અંગે તે શાસ્ત્રકારે કહ્યું : જ્ઞાનવાળ ને ક્રિયાવાળો તેમાં જ્ઞાનવાળે દેશ-વિરાધક, કિયાવાળે દેશ-આરાધક. એમ શ્રતસંપન્ન, શીલસંપન્નને અંગે જણાવ્યું. જે જ્ઞાન પામે. જેને વસ્તુસ્થિતિ ખ્યાલમાં આવી, જેને શેઠ વેપાર કરીને લાખને માલ લઈ આપે. તેને માલ ભલે પાંચ પૈસામાં આવ્યું હતું પણ લાખમાં જેટલા ઓછા આવે તેની કીડી ચઢે છે. લાખમાં જેટલા ઓછા આવે તેને નુકશાન માને. ગફલતનું જાય તે છાતીએ વળગે. તેમ ચારિત્ર ન મળ્યું હોય તેને ખટકો રહે. એને નારકનું દુખ હિસાબમાં નહિ એટલે બધે ખટકે રહે. દુઃખ રહે. જેને જીંદગીમાં મળવાનો વખત નથી તેને ખટકે. આપણે મનુષ્ય જે મેળવવા માગીએ તે ઘડીના છઠ્ઠા ભાગમાં મેળવી શકીએ. નારકી કઈ દિવસ વિરતિ મેળવવાના નથી.
ક્ષેત્રની પીડા ઓછી. ક્ષેત્રની પીડામાં એક વખત ગુન્હેગાર પિતાના ગુન્હાને સમજે તેને પછી જેલમાં દુઃખ ન થાય તેવી રીતે જે જે સમકિતી જ જાણે છે કે પાપ કર્યા તે ભેળવીએ છીએ. ક્ષેત્રની પ્રતિકૂળતા છે; તેથી શું? પરમધામિકો મારે છે તેથી શું? અનાજના દુઃખે, ખાવાપીવાના, ઓઢવાન દુખે છાતી ફાટીને મર્યો નથી પણ આબરુનો સવાલ આવે તે વખત છાતી તપાસ. આ સમ્યકત્વવાળાને પહેલાંને ભવે વ્રત–પશ્ચકખાણમાં વિરતિ ન થઈ તેને એટલે બધે ધકકો લાગે, કે નારકીના દુઃખે કરતાં પણ વધારે.
નરકમાં ગયેલા જીવેમાં મહાદના કેને? સમકિતીને. જેને આબરૂ જવાનો પ્રસંગ આવ્યો તે મનુષ્ય જે દુઃખ વેઠે છે તે અકથ્ય દુખ વેઠે છે. તેમાં વધારે વેદનાવાળો હેય તે સમ