________________
૩૧૭
તેવીસમું ]
સ્થાનાંગસૂત્ર ખરેખર એના કરતાં અજાણ્યા સારે. આ કણ ગણે?. જ્ઞાનીજાણનારો ગણે. કેટલાંક વચને જે જે વ્યક્તિને લાયકના હેય તે તે વ્યસ્થિત શોભે ભેળાભાઈ આવે ત્યારે જમનાભાઈ કહે પધારે તે શેભે પણ ભેળાભાઈ કહે કે હું ધારું છું તે તે શેભે નહિ. જાણનારે પાપથી હઠે નહિ તેના કરતાં નહિ જાણનાર સારે છે. બજારની અંદર ઝવેરી વેપાર કરી રહ્યો છે. ત્યાં રબારીને હાથમાં હીરે આવી ગયું છે. તે હીરાને સમજે નહિ. શેઠી અને ત્યાં આપીશ તે એના છોકરાને ગળે બાંધવાનું થશે. શેડ લેશે? શેઠ કહેઃ હા. શેઠના ચહેરા ઉપરથી રબારીને થયું આને લેવાનો વિચાર થયું છે. કટકાના પાંચ લેવા છે? કાચના કટકના બે પૈસા આપે નહિ તે હમણાં પાછો આવશે. ત્યાં દુકાન ઉપરથી ઊતરે ત્યાં બીજો બોલાવે. જે ઉતર્યો તે સામી દુકાનવાળાએ દેખે ને કહ્યું અલ્યા, અહીં આવ. આ કટકે છે. શેઠે કહ્યું અઢી રૂપિયા. તે શું કહ્યું ? પાંચ. પાંચ નકકી છે? લાખને હોય તે પણ પાંચ કે ? અરે શેઠજી કરોડનો હોય તે પણ પાંચ. પેલા પ્રથમના શેઠે કહ્યું લાવ લાવ. દઈ દીધું. એ એં. મને તો કિંમત ન હતી તેથી પાંચમાં આપી આવ્યું. તમે હીરો જાણતાં હતાં તે અઢી રૂપિયામાં ન લીધે તે મૂર્ખ કે શેઠજી મને “મૂર્ખ કહે છે. ન્યાય કરે. અમારામાં મૂખ કોણ? તેવી રીતે જેઓ જીવ માનતા નથી. નાસ્તિક છે, તેમને હિંસાથી વિચાર કરવાને શાને હોય? ભરત ચક્રવતના ઉદ્દગાર
ભરત મારાજા પોતાના મેંએ બોલે છે. મારા કરતાં નાસ્તિક સારા. પહેલાં કહ્યું છે કે “પધારે એ શબ્દ જમનાભાઈને મેંમાં શોભે પણ અજ્ઞાનીના મોંમાં શેભે નહિ.