________________
૩૧૬
સ્થાનાંમસૂત્ર [વ્યાખ્યાન ગણવા? ને ખરાબ પચફખાણ કેને ગણવા? દયાને ઉદ્દેશીને સુપચ્ચખાણની અને દુપચ્ચકખાણની વ્યાખ્યા કરી. આ જીવ છે, આ અજીવ છે, આ ત્રસ છે ને આ સ્થાવર છે. તે જાણીને પચ્ચકખાણ કરે તેનું પચ્ચખાણ સુપચ્ચકખાણ છે. જીવ છે એવું જાણે તે સુપચ્ચખાણ. જ્યાં સુધી જાણવામાં ન આવે ત્યાં સુધી સુપચ્ચક્ખાણ ગણવાં નડિ.
જ્ઞાનની જરૂર છે પણ “જ્ઞાન” શબ્દથી અમુક જ્ઞાન–એને વિષય એમ સમજવાનું છે. જેને પરિહાર કરે છે તે પરિડાર કરવાને પદાર્થ જાણવું જોઈએ. જીવહિંસાને ત્યાગ કરે ત્યારે જ જાણવા જ જોઈએ. જેણે હિંસાને ત્યાગ કરે છે તેણે સચિત્ત ને અચિત્તપણાને વિભાગ, સ્થાવર ને સૂક્ષ્મ વિભાગ કરી લે. જેને પરિહાર કરે છે તે વસ્તુ સમજવી જોઈએ. એ સમજ્યા સિવાય પરિહાર કહીએ તે મા સાથે કરે પચ્ચખાણ ના હાથે જોડે છે ને બડાર જઈ પતાસું ખાય છે તેના જેવી વાત થઈ. પતાસું મેઢામાં ભરેલું છતાં કોઈ પૂછે તે કહે મેં ઉપવાસ કર્યો છે. ઉપવાસમાં ખાવાનું છોડવું જોઈએ તેને ખ્યાલ નાનાં બચ્ચાંને નથી. જે મનુષ્યને સચિત્તને ખ્યાલ ન હોય તે હિમ કરતો જશે અને કહેશેઃ હું હિંસા કરતે. નથી તેટલા માટે જ્ઞાત્વા વગેરે કહ્યું અને અહીં “મા” શબ્દ રાખે તે એટલા માટે કે હું એકલે ફરતે નથી. ત્રણને લઈને ફરૂ છુ. “જ્ઞાન” જે વસ્તુને ત્યાગ કરે તેને જાણે. બીજામાં પંચવીસ તને જાણી લીધા પછી ચાહે તેમ વર્તે તેમ જૈન શાસનમાં નથી. જેના શાસનમાં જ્ઞાન એ જ્ઞાનને માટે સાધ્ય નથી. પ્રવૃત્તિ ને નિવૃત્તિને ઉપગિપણ માટે એ સાધ્ય છે. માટે કહ્યું “ અમ્યુચ ” અંગીકાર કરે અને “મઝાળ એની નહિ કરવાની પ્રતિજ્ઞા કરવી જોઈએ. પાપ જાણ્યું અને પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા ન થાય તે