________________
પણ તે ન કહે છતાં મુક્તિમાર્ગે લાવવા. સંસારથી તારનારી અણુમાલ ચીજ મળી હોય અને તેને જે અમૂલ્ય માનતા હોય તેવું જ હૃદય બીજાઓને કેમ ન મળે એમ આપવાની વિચારણામાં પાપકારબુદ્ધિવાળું હોય. બાળક લૂંટાતા હોય તે વખતે બૂમ પાડી પોલીસને ખેાલાવવા જેટલી સમજણ તેને હોતી નથી, પણ પેાલીસ તે તેને લૂંટાતા બચાવવા દોડે જ, તેમજ વિષયકષાયમાં રક્ત જીવે, પેાતાની ખરામ દશા, સંસારની કાળી બાજીને, કમની સતામણીને નથી જાણી શકતા, છતાં પાપકારી જ્ઞાનીએ તે આપણને જણાવે જ. પેાતાને મળેલું મીજાને આપવામાં તત્પર જ ડાય. મને મળેલું શાસન બીજાને પમાડુ, સમ્યક્ષમ પ્રાપ્ત કરાવુ' એ ભાવનાથી ગણુધરા દ્વાદશાંગીને રચે છે. બાહ્ય-જય ચીજો આપવાથી એછી થાય માટે તે દેવામાં ખાવાના ભય રહે છે, જડ ચીજો જેમ દુર્લભ તેમ ન આપવાની બુદ્ધિ વધારે, આપતાં સકાચ વધુ. પરંતુ ધ -સમ્યક્ત્વ-ભાવ એ આપતાં જવાવાળા નથી, સમક્તિદીપકથી લાખા સમ્યક્ત્વદીપ પ્રગટે, અનેક જીવા શાસનરસિક અને તેમાં પહેલા દીપકને જરાય ખાવાનુ કે હુ થવાનુ નથી, આવુ' દેવામાં કંજુસાઇ કરે તે ઉપકારને સમજતા નથી. ગણુધર મહારાજા પેાતાને ધમ રૂપી ચિત્રાવેલ મળેલી માને છે, તે બીજાને ન દઉં તે કમનસીબ ગણાઉં, એ માન્યતાવાળા હેાવાથીજ ગણધરોની દાનશાળા તે ખર અ ંગાની રચના કહેવાય. તેમાં પ્રથમ આચાર સુધારવા આચારાંગ, વિચાર। સુધારવા સૂયગડાંગ, અતે ત્રીજા સ્થાનાંગમાં પદાર્થોનું વર્ગીકરણ કરતાં પાંચમા ઠાણામાં પંચ