________________
ખાવીસમુ]
સ્થાનાંગસૂત્ર
૩૫
સમ્ ઉપસર્ગ-ધાતુ સાથે ઉપસ જોડાય, અત્યંત સ કાળને માટે સરકવું-ખસ્યા કરવું તેનું નામ ‘સંસાર' હતું. હુ ંમેશા ભટકયા કરવુ તેનુ' નામ ‘ સંસાર, ' ધાતુને ઉપસ જોડાય કે નામને જોડાય તેને ખ્યાલ નહિ. સમ્યક્સાર કરે, વિમળથી વિશેષ રમળ વિમળ એવા અર્થ કરવાવાળા બિચારા ઢારચારવાવાળા હાય તે! જુદી વાત. ‘થી’ કયાં લાગે ? વિશેષે લેવુ... હાય તા સપ્તમી લેવી પડે. પચમી વિભાગમાં તા વિરમણના ‘ પાછું હઠવું' એ અ કર્યા સિવાય છૂટકો નથી. એ જ જગા પર સપ્તમી હાત તે વિશેષ રમવું થઇ જાત. પંચમી કરીને ચાક્ષુ' જણાવી દીધું કે પ્રાણાતિપાતથી છૂટા પડવુ. ‘ સ’ પ્રાણાતિપાતને ત્યાગ કહેવું હતું ને? ત્યાગ’શબ્દ રાખ્યા હેત તે ‘મેટા’ શબ્દ ન લેવે। પડત ને પાંચમી પણ ન લેવી પડત. જગતમાં શ્રવની પ્રવૃત્તિ કેઇ દિવસ અંધ થવાની નથી. પગ મચાવવા હેય તેણે પાતે નેડા પહેરી લેવા. દુનિયામાં કાંટા ન હોય તેવે `પ્રસંગ ન ભાવે જગત કના સકંજામાં સપડાયેલુ છે. તેમ આશ્રવમાં ગડમથલ કર્યા કરવાનુ છે. તારે વિરમવાનું છે; આશ્રવ તારાથી વિરમે નહિ, પચ્ચક્ખાણ કરે તેજ કમથી મચે
ન
આ ઉપરથી બિનત કરે છે કે અનાદિ કાળથી જીવ આશ્રવમાં પડેલા છે. પ્રાણાતિપાત-વિરમણુ. ઘેાડેથી આદમી પડચે. જીવહિંસાથી પાછા હઠયે. હિંસા મેટી ચીજ છે. મેટી ચીજ ન હૈાય તે પાછા હઠવાનું ન હોય. આત્માથી હિંસા ખસતી નથી; હિંસાથી આત્મા ખસે છે. તેને માટે પ્રાણાતિપાત-વિરમણ. હિંસા એ અનાદિની ચીજ છે. સ`સારી જીવ પ્રાણાતિપાતના આશ્રવવાળા છે. બીજા શાસ્ત્રમાં ‘કરે તે ભેગવે’
"